મરણ નોંધ

પારસી મરણ

રોશન અદી સરકારી તે મરહુમ અદી જાલેજર સરકારીના ધણિયાની. તે મરહુમો ચંદન મરઝબાન દારુવાલાના દીકરી. તે દેલફી મરઝીન મસાલાવાલાના મામા. તે મરહુમ મરઝીન યઝદી મસાલાવાલાના સાસુજી. તે અદીલ, નગીશ, પરવીન બામજોતના બહેન. તે મરહુમો દીના જાલેજર સરકારીના વહુ.(ઉં. વ.૭૪) રે. ઠે.એમ-૧૨, નવરોઝ બાગ, ૧લે માળે, ડો. એસ.એસ. રાવ રોડ, ગણેશ ગલી, લાલબાગ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૮-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે, લાલબાગ અગિયારીમાં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button