મરણ નોંધ

પારસી મરણ

મેહરુ અદી હલદવાલા તે મરહુમ અદી દારાબશાહ હલદવાલાના ધનિયાની. તે મરહુમો દીનબઇ જહાંગીરજી પટેલના દીકરી. તે મરહુમો આલુ પટેલ ને રતિ જા અમરીયાના બહેન. તે ઝરીનના મમા. તે મરહુમો બનુબઇ દારાબશાહ દોશાભાઇ હલદવાલાના વહુ. તે મરહુમો શીરીન, રૂસી વાડિયા, મીનુ તથા હોમી હલદવાલાના ભાભી. (ઉં. વ. ૯૭) રે. ઠે. નારીયલવાળા બિલ્ડિંગ, રૂમ. નં. ૧, ૧૩ એમ. એમ. ચોતાની રોડ, માહીમ, મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૩-૮-૨૪ને ે દિને બપોરના ૩.૪૦ વાગે માહીમ સુનાવાલા અગિયારીમાં છેજી.
પેસી કેરશાસ્પ દુબાશ તે વીરાના ધની. તે મરહુમો ખોરશેદ કેરશાસ્પ દુબાશના દીકરા. તે પરસીના ભાઇ. તે અનાહીતા, એમબરોઝ ને અફઝાનાના કાકા. તે ધન ફીરદોશ કુપર, રશના ને બેહરામ પંથકીના બનેવી. તે મરહુમો નાજામાય ફરામરોઝ પંથકીના જમાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. ૬૫૭, નોરથ વિંગ, ફલેત, ફિરદોશી રોડ, પારસી કોલોની, દાદર, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાની ક્રિયા: તા. ૨૩-૮-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે, ઉપરની બેનેટ નં-૬માં ડુંગરવાડી ઉપર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button