મરણ નોંધ

પારસી મરણ

વીરા રુસી ખંબાતા તે મરહુમ રુસીના ધણિયાની. તે મરહુમો કોલન મેરવાન દોકતરના દીકરી. તે ડો. બહેરામ અને જેસમીનના બહેન. તે નૈઝાદ ને અનાહીતાના ફૂઇ. તે હુતોકસી, પ્રોચી, સુનનુ, અદી ને તેહમુલના ભાભી. (ઉં. વ. ૮૩) રે. ઠે. બી-૨૦, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાઇખલા, મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા.૧૦-૮-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની બેનેત નં.૫માં ડુંગરવાડી પર.
કેકોબાદ હોરમસજી એલાવ્યા તે મરહુમ અરનવાઝના ખાવીંદ. તે મરહુમ ભીખામાય તથા મ. હોરમસજી ઇલાવ્યાના દીકરા. તે ખુશરૂના પપ્પા. મહાફીનના સસરા. તે હોશી, કેરસી, કેટી જાલ દાદીબરજોરના ભાઇ. તે નાશા તથા યશતારના બપાવાજી. તે સનોબર, શાહનવાઝના કાકા. આરઝાનના મામા. (ઉં. વ. ૮૧) રે. ઠે. કરાવાલા બિલ્ડિંગ, બી-૫, તાતા બ્લોકસ, એસ. વી. રોડ, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૮-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે, ઉપરની ભાભા નં.૧.માં ડુંગરવાડી પર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button