મરણ નોંધ

પારસી મરણ

મની અસ્પી દાદાચાનજી તે મરહૂમ અસ્પીના ધન્યાની. તે મરહૂમો જર મનચેરશા ભંદારીના દીકરી. તે કેશમીરાના માતાજી. તે મરહૂમો ખોરશેદ, અરનાવાઝ, નોશીર, કેતી અને દીનયારના બહેન. તે આબાન, રુબી, ખુશરુના ફુઈ. તે ફીરદોશ, થ્રીતી, નરગીશ, સનાયા, આરીશ તથા મરહૂમો હોશંગ ને બકતાવરના માસી. (ઉં.વ. ૯૧) ઠે: એ-૨૦૨, હરમેંશસેનતર, પ્લોટ નં. ૬૭, સેક્ટર-૧૭, અભુદ્યા બેન્ક રોડ, વાશી, નવી મુંબઈ, મુંબઈ-૪૦૦૭૦૩. ઉઠમણાની ક્રિયા: તા. ૧-૮-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે. ઉપરની ભાભા નં.૧, બગલીમા ડુંગરવાડી પર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button