મરણ નોંધ

પારસી મરણ

બેહરોઝ જહાંગીર મિસ્ત્રી, તે જહાંગીરના પત્ની, તે મરહુમ ફ્રેની અને મરહુમ સોહરાબજીના પુત્રી. તે દિનશૉ, હોરમાઝદયાર અને ફરાહના માતા. તે વરુણના સાસુ. તે કબિર અને વીરના ગ્રાન્ડ મધર, તે મરહુમ રુબી, ફરદુન, હોમી અને પેગી (ધન)ના બહેન. તે મરહુમ જેરબાનુ અને મરહુમ દિનશૉના વહુ. (ઉં. વ. ૮૨) રે. ઠે. સાગર સંગીત બિલ્ડિંગ, ફલેટ નં. ૨૨/સી, શહીદ ભગતસિંહ રોડ, કોલાબા પોસ્ટ ઓફિસની સામે, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૫.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button