મરણ નોંધ

પારસી મરણ

માનેક નવરોજી પટેલ તે ફરીદા માનેક પટેલના ખાવીંદ. તે મરહુમો ખોરશેદબાનુ તથા નવરોજી નાદીરશાહ પટેલના દીકરા. તે શેરલી ને કૈઝાદ માનેક પટેલના પપ્પા. તે હુતોશ ને ભુપેશના સસરાજી. તે ફ્રેની, ફીરૂઝા તથા મરહુમ બોમી નવરોજી પટેલના ભાઇ. (ઉં. વ. ૭૯) ઉઠમણાંની ક્રિયા: તા. ૩૦-૭-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ઉપરની હોડીવાલા બંગલીમાં.
નવરોઝ કૈખશરૂ જીનવાલા તે યાસ્મીન એન જીનવાલાના ખાવીંદ. તે મરહુમો ધનમાય તથા કૈખશરૂના દીકરા. તે પીરઝાદ, મેહેર કુપર ને મહાફરીન નેકુના પપ્પા. તે ફરનાઝ જીનવાલા, નેવીલ કુપર ને પૈરૂસાસ્પ નેકુના સસરા. તે મરહુમ ખોદાદ જીનવાલાના ભાઇ. (ઉં.વ. ૮૧) ઉઠમણાંની ક્રિયા: તા. ૩૦-૭-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધે બાટલીવાલા અગિયારીમાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…