ફરોખ બોમી કરાઇ તે મરહુમો નરગીસ તથા બોમી કરાઇના દીકરા. તે ઝરીન બી. કરાઇ તથા મરહુમ ફિરોઝ બોમી કરાઇના ભાઇ. તે મરહુમો આલામાય તથા જહાંગીરજી કરાઇ તથા મરહુમો આલામાય તથા ફરામરોઝ દારૂવાલાના ગ્રેન્ડસન. (ઉં. વ. ૬૧) રે. ઠે. સી/૧૪, કોન્ટ્રેક્ટ બાગ, મોરી રોડ, માહીમ, મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૧૦-૨૩ના રોજે ૩-૪૦ કલાકે, સુનાવાલા અગિયારી તારદેવમાં થશેજી.
ધન બહેરામ આગા તે બહેરામ રુસ્તમ આગાના પત્ની. તે સોહરાબ હોરમસજી અને ફ્રેની સોહરાબના પુત્રી. તે બરાક અને શાહનૂરના માતા. તે તાન્યા અને શ્ર્વેતાના સાસુ. તે વ્હાદિસલાવ, વ્લાદિમિયા અને સાવાયાના ગ્રાન્ડ મધર. તે મરહુમ ફરદુન, મરહુમ હોમી, મરહુમ રુબી અને બેહરોઝના બહેન. (ઉં.વ. ૮૬). રહે.: બિલ્ડિંગ નં. ૨૭, રૂમ નં. ૫, બીજે માળે, ઓલ્ડ ખારેઘાટ કોલોની, હ્યુજીસ રોડ, મુંબઈ-૪૦૦૦૦૧.
