મરણ નોંધ

પારસી મરણ

રોશન મેહલી પોંચા તે મરહુમ મેહલી પી. પોંચાના વિધવા. તે સાયરસ અને નેવીલના માતાજી. તે મરહુમો ડૈસી તથા જમશેદ ટ્રેઝરીવાલાના દીકરી. તે રોશન અને યાસમીનના સાસુજી. તે મરહુમો સબર તથા પેસ્તનજી પોંચાના વહુ. તે મરહુમ પરસીસના બહેન. (ઉં. વ. ૮૩) રે. ઠે. ફલેટ નં.૫, પમે માળે, મરીન મેન્સન, એચ. કે. ભાભા રોડ, મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૧૦-૨૩ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે, તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.
કૈઝાદ બમનશૉ નાનજી તે હુતોક્ષી કૈઝાદ નાનજીના ખાવીંદ. તે ફરનાઝ કાર્લ શાહુનાના બાવાજી. તે મરહુમો ગુલામાય તથા બમનશૉ જહાંગીરજી નાનજીના દીકરા. તે મરહુમો જર તથા બેહરામ ખંબાતાના જમાઇ. તે ફરહાન ના મમાવાજી. તે કાર્લ ફિરોઝ શાહના ના સસરાજી. તે ફીરોઝા, હુતોક્ષી તથા મરહુમ ગોદરેજના ભાઇ. તે ખુરશીદ વી. સીગનપોરીયા તથા મહારૂખ એ. સદરીના બનેવી. તે નવાઝ તથા ફિરોઝ સ. શાહુનાના વેવઇ. તે ફીરૂઝી ગોદરેજ નાનજીના દેર. (ઉં. વ. ૭૪) રે. ઠે. ૨૮૦/સી-૨, ન્યુ સીતારામ બિલ્ડિંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, પારસી ડેરી ફાર્મની સામે, મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા : ૧૦-૧૦-૨૩ના રોજે બપોરે, ૩-૪૦ કલાકે, વાડિયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button