મરણ નોંધ

પારસી મરણ

જીમી ફરામરોઝ બેન્ડ્રાવાલા તે મરહુમ સીલ્લુ જીમી બેન્ડ્રાવાલાના ખાવીંદ તે મરહુમો તેહમીના તથા ફરામરોઝ બેન્ડ્રાવાલાના દીકરા. તે નેવીલ તથા ડેઝીનાં બાવાજી. તે નેકચેર નેવીલ બેન્ડ્રાવાલા તથા વૈભવ કાલેના સસરાજી. તે ફીરોઝ તથા મરહુમો રોડા, નાજુ, એરચ તથા બરજોરનાં ભાઇ. તે મરહુમો પીરોજા તથા બરજોરજી દારૂવાલાના જમાઇ. (ઉં. વ. ૮૭) રે. ઠે. ૧૧, મોના લીસા, ફર્સ્ટ રોડ, ટી.પી.એસ-૪, ૨જે માળે, બાંદ્રા (વે), મુંબઇ: ૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૧૦-૨૩એ બપોરના ૩-૪૫ વાગે, ટાટા અગિયારીમાં છેજી. (બાંદ્રા-મુંબઇ).

ધન તેહમુરસ્પ સીનોર તે એરવદ તેહમુરસ્પ દારબશાહ સીનોરનાં ધનિયાની. તે મરહુમો પુતલામાય તથા મીનુ ઉદવાડીયાના દીકરી. તે મરહુમો ઓસ્તી પીરોજા તથા ઓસ્તા દારબશાહ પીરોજશાહ સીનોરનાં વહુ. તે ઓસ્તી કુમી, રૂબી તથા મરહુમ ઓસ્તી દોલીનાં ભાભી. તે સાયરસ મીનોચેર ગઝદરનાં કેરટેકર. તે બેહરામ સેઠનાના કઝીન બહેન. (ઉં. વ. ૯૦) રે. ઠે. વીડસર ચેમ્બર્સ, ૧લે માળે, રૂમ નં. ૫, કાવસજી પટેલ સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦ ૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૧૦-૨૩એ બપોરના ૩-૪૫ વાગે, સુનઇજી અગિયારીમાં છેજી.

રૂસ્તમજી માનેકજી દાવર તે મરહુમ ધન દાવરનાં ખાવીંદ. તે મરહુમો પુતલા તથા માનેકજી દાવરના દીકરા. તે હવોવી દાવર મિસ્ત્રી તથા નેન્સી સાયરસ તારાપોરવાલાનાં બાવાજી. તે સાયરસ જમશેદ તારાપોરવાલા તથા તહેમતન રૂસી મિસ્ત્રીના સસરાજી. તે તેહમતન, પરવેઝ તથા મરહુમો અદી, કેટી, જરૂ તથા રોડાનાં ભાઇ. તે મરહુમો જરબાનુ તથા એરચશાહ હકીમનાં જમાઇ. (ઉં. વ. ૯૩) રે. ઠે. એ-૬, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંહ રોડ, કોલાબા-મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૧૦-૨૩એ બપોરના ૩-૪૫ વાગે, ભાભા બંગલી નં-૨માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

સિકંદરાબાદ
મિની દિનશૉ (ઉં. વ. ૯૪) તા. ૨૦ સપ્ટેમ્બરે ગુજરી ગયા છે. તે મરહુમ શાપુર દિનશૉના વાઇફ, બેજન દિનશૉના મધર.

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button