પારસી મરણ
માનેક બહાદુર પસ્તાકીયા તે મરહુમ બહાદુર જાલેજર પસ્તાકીયાનાં ધનિયાની. તે મરહુમો દીનબઇ તથા રૂસ્તમજી ગાંધીનાં દીકરી. તે નૌશાદ તથા ફ્રેનીનાં માતાજી. તે માહાબાનુ નૌશાદ પસ્તાકીયાનાં સાસુજી. તે મરહુમો દોલતબાનુ, કેકી, પેરીન, દારબ, ફીરોઝ નોશીર હોમાય તથા સોલીનાં બહેન. તે આરીઆનાનાં બપઇજી તથા શારમીનનાં મમઇજી.(ઉં. વ. ૯૨) રે. ઠે. એલ-૧-૨૨, કામા પાર્ક, કામા રોડ, અંધેરી (વે),મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૧૦-૨૩ના બપોરના ૩-૪૫ વાગે, પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઇ)
દીનયાર દારબશાહ ગાંધી તે નાજુ દીનયાર ગાંધીના ખાવીંદ. તે મરહુમો ખોરશેદ તથા દારબશાહ ગાંધીનાં દીકરા. તે સાયરસ તથા મેહરેગીઝનાં બાવાજી. તે રયોમદ દોટીવાલાના સસરાજી. તે ઝરીન, રોહીન્ટન તથા ચેંગીઝના ભાઇ. તે મરહુમો નરગીશ તથા મીનોચેર શ્રોફના જમાઇ. (ઉં. વ. ૮૦) રે. ઠે. કે-૩-૧૧, કામા પાર્ક, કામા રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૧૦-૨૩ના બપોરના ૩-૪૫ વાગે, પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઇ).
સામ જાલેજર દીવેંટ્રી તે નરગીસ સામ દીવેંટ્રીના ખાવીંદ. તે બુરઝીન, યઝદી તથા ખુશરૂના બાવાજી. તે મરહુમો ધનમાય તથા જાલેજર દીવેંટ્રીના દીકરા. તે પરીઝાદ, બીનાઇફર તથા ઝીનીયાના સસરાજી. તે આવા તથા રયાનના બપાવાજી. તે થ્રીતી, રોની તથા મરહુમો હોમાય, મની, નરગીશ, ઝરીન, જાંગુ, ફિરોઝ તથા રૂસી (ગામા)ના ભાઇ. (ઉં. વ. ૮૯) રે. ઠે. બારીયા બિલ્ડિંગ નં-૧, ફલેટ નં.૨, ગામડીયા કોલોની, તારદેવ, મુંબઇ-૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૧૦-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, વાડયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
હૈદરાબાદ
મહેરુ નોશીર ફિરોઝ શાહ (ઉં. વ. ૭૩) ૨૨ સપ્ટેમ્બર ૨૩એ ગુજરી ગયા છે. તે મરહુમ નોશીર ફિરોઝશાહના વાઇફ. રશના, અર્નવાઝ, અરમાઇટી, રેમન્ડ, મરહુમ ફરહાદના મધર. રેમન્ડ દિનશા, જેફરી કાબ્રાલ, નઝરીન ફિરોઝશાના સાસુ. જેનિફર, ડાયના, તનાઝ, જેહાન, આયનાહના ગ્રેન્ડ મધર.