મરણ નોંધ

પારસી મરણ

મેહેરનોશ ટેમુલ ઝવેરી તે હુતોક્ષી મેહેરનોશ ઝવેરીનાં ખાવીંદ. તે મરહુમો મેહરૂ તથા ટેમુલ ઝવેરીના દીકરા. તે બરજીશ ને વહીસ્તા ઝવેરીના પપ્પા. તે ખુરશીદ માર્ક સ્પેનસર ને મેહેરનાઝ રયોમંદ તવડીયાના ભાઇ. તે કાર્લ, ઉરવક્ષા, જેનીફર, કુરૂશ, જમશેદ, સફના તે ખુશીના નેવ્યુ. તે મરહુમો સીલ્લુ તથા દીનશાહ ઝાબવાલાના જમઇ. (ઉં. વ. ૬૪) રે. ઠે. બી-૧૨, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, માસીના હોસ્પિટલની નજીક, ભાયખલા (પૂર્વ), મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૬-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર હોડીવાળા બંગલીમાં.
ફીરોઝ બહાદુર વાડીયા તે પરવીન પી. વાડીયાના ખાવીંદ. તે મરહુમો ખોરશેદ તથા બહાદુર વાડીયાના દીકરા. તે ઝુબીન વાડીયા, પરીનાજ એસ. બુહારીવાલાના પપ્પા. તે બાની ઝુબીન વાડીયા ને સરોશ બુહારીવાલાના સસરાજી. તે રોહિન્ટન બી. વાડીયા તથા મરહુમો ખુશરૂ, વિરાફ ને ઝરીન એસ. સીગનપોરીયાના ભાઇ. તે મરહુમો શાન્તિબાઇ તથા પાલનજી ફીટરના જમઇ. (ઉ. વ. ૭૩) રે. ઠે. ફલેટ નં. ૨૦૩, નીલકંઠ બીલ્સ, પ્લોટ નં. ૯૫, સેકટર ૨૦, નોડ વહલ, પનવેલ, રાયગઢ, ઉલવે ૪૧૦૨૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૬-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ભાભા બંગલી નં.૨. માં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button