પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

ફરોખ ફરામરોઝ ઉમરીગર તે મરહુમો જરબાઇ તથા ફરામરોઝ ઉમરીગરના દીકરા. તે માહરૂખ ઉમરીગર ને મરહુમ ખોરશેદ ખરેઘાટના ભાઇ. તે પોરસ ખરેઘાટના મામા. (ઉં. વ. ૭૬) રે. ઠે. જી ૨/૭, શાપુર બાગ, કૉંગ્રેસ હાઉસ, ૩જે માળે, વી. પી. રોડ, સાંઇધામ, ગીરગામ-મુંબઇ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે ગ્રાન્ટ રોડ મધ્યે મીઠાઇવાલા અગિયારીમાં.
હિલ્લા રૂસ્તમજી શ્રોફ, તે મરહુમ જેરબાઇ અને મરહુમ રૂસ્તમજીના પુત્રી. તે મરહુમ મિનૂના બહેન. તે નિલોફર અને સૂનાના આન્ટી (ઉં. વ. ૯૧) રે. ઠે. બી-૪૦૧, ગાય બિલ્ડિંગ, ફિરદોશી રોડ, દાદર-ઇસ્ટ, મુંબઇ-૪૦૦૦૧૪.

Back to top button