પારસી મરણ
બેહરામ માનેકજી નાગપુરવાલા તે ગુલેસ્તાન બેહરામ નાગપુરવાલાના ખાવીંદ. તે મરહુમો આલામાય તથા માનેકજી નાગપુરવાલાના દીકરા. તે સાયરશ, યઝદી અને રૂસ્તમ નાગપુરવાલાના પપ્પા. તે અનાહીતા સી. નાગપુરવાલા, નીલુફર વાય. નાગપુરવાલા ને રૂખશાના આર નાગપુરવાલાના સસરાજી. તે ફ્રેની દારૂવાલા, સુન્નુ ચીનોય ને મેહરૂ નાગપુરવાલાના ભાઈ. તે આવા, નતાશા, ડાયના, એમી ને ઝીલ નાગપુરવાલાના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૮૭) ઠે. ૮૩ વિનશ એપાર્ટમેન્ટસ, કફ પરેડ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: ૫-૬-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઈ ડુંગરવાડી પર હોડીવાલા બંગલીમાં.
બેપ્સી મરઝબાન હકીમ તે મરહુમો શીરીન તથા મરઝબાન હકીમના દીકરી. તે મરહુમ પ્રોચી દીનશાહ નાગપુરવાલાના બહેન. તે ફેથ ધનજી વાડીયા, શીરીન દીનશાહ નાગપુરવાલાના નીશ. તે તીગરાન વાડીયા, અરના ને રીઆનના ગ્રેન્ડ આન્ટ. (ઉં. વ. ૮૩) ફલેટ નં. ૯, રોયલ ટેરેસ, ૫૮ વુડ હાઉસ રોડ, ઈન્દુ ક્લિનીકની ઉપર, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાની ક્રિયા: ૬-૬-૨૪ને બપોરે ૩-૪૦ કલાકે ફોેર્ટ મધ્યે દાદીશેઠ અગિયારીમાં.
દારા સોરાબજી કેરાવાલા તે મરહુમો બાનુ તથા સોરાબજી રૂસ્તમજી કેરાવાલાના દીકરા. તે હુતોક્ષી ફરોખ ભેદવાર, સુન્નુ મરઝબાન દારૂખાનાવાલા તથા મરહુમો બહાદુર સોરાબજી કેરાવાલા ને બચુ મીનુ મીસ્ત્રીના ભાઈ. તે બેપ્સી નોશીર કૂપર, આરમયતી જાલ અમરોલ્યાના કઝીન ભાઈ. તે પોરસ મરઝબાન દારૂખાનાવાલા ને માલકમ મરઝબાન દારૂખાનાવાલાના મામા. (ઉં. વ. ૭૩) ઠે. ૧૯, ખરેઘાટ કોલોની, હ્યુજીસ રોડ, ગ્રાન્ટ રોડ સ્ટેશનની નજીક, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: ૫-૬-૨૪ને બપોરે ૩-૪૦ કલાકે બાલારામ સ્ટ્રીટ, ગ્રાન્ટ રોડ મધ્યે મેહલ્લા પટેલ અગિયારીમાં.
કેરશી બેહરામજી પાલખીવાલા તે મરહુમ ડેઝી કેરશી પાલખીવાલાના ખાવીંદ. તે મરહુમો કુંવરબાઈ તથા બેહરામજી પાલખીવાલાના દીકરા. તે પર્લ ફરોખ કેરાવાલા, મેહેર મહેરનોશ કોન્ટ્રાકટરના પપ્પા. તે ફરોખ કેરાવાલા ને મહેરનોશ કોન્ટ્રાકટરના સસરા. તે પરીનાઝ બુરઝીન સીગનપોરીયા, યોહાન મહેરનોશ કોન્ટ્રાકટર ને બીયંકા મહેરનોશ કોન્ટ્રાકટરના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૯૧) ઠે. એ-૩૦૧, એવોન અપાર્ટમેન્ટ, શીવાજી રોડ, સંતોષી માતા મંદીરની નજીક, કાંદીવલી (પ.), મુંબઈ-૪૦૦૦૬૭. ઉઠમણાની ક્રિયા: ૬-૬-૨૪ને બપોરે ૩-૪૦ કલાકે લાલબાગ મધ્યે વાડીયા અગિયારીમાં.