મરણ નોંધ
પારસી મરણ
રોશન દીનશાહ પાવરી તે મરહુમ દીનશાહ રૂસી પાવરીના ધણિયાની. તે દોલતબાનુ તથા સોરાબજી એન્જિનિયરના દીકરી. તે મરહુમો સાવક, કેકી, હોમી, મીનુ, બાનુ, સોરાબ મહવા, નરગીસ ટી. બતિવાલાના બહેન. તે જહાંગીર, સોલી, દીલશાદ, હુઆફ્રીદ, કેટી, મહેરનોશ, હોશી, રતી ને મીઠુના ફૂઇ. તે અસ્પી, ખુરશેદ, શેનાઝ ને હોશીના માસી. તે મરહુમો ફ્રેનીમાય તથા રૂસી પાવરીના વહુ. (ઉ. વ. ૮૮) રે. ઠે. એ-૪/૫, ગ્રાન્ટ વિક્રાન્ત કો.ઓ. હા. સોસાયટી, ૧૭/૮, પોદાર સ્ટ્રીટ, સાંતાક્રુઝ પશ્ર્ચિમ, મુંબઇ-૪૦૦૦૫૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૧-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે, મુંબઇ ડુંગરવાડી પર વાડીયા બંગલીમાં.
હોસી દિનશા ઇરાની (ઉં. વ. ૯૪) તા. ૩૦-૫-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ ડોલીના હસબન્ડ. મરહુમ દિનશાના દીકરા. રેમન્ડ, પરવેઝના ફાધર. અનઇહિતાના સસરા. સનાયાના ગ્રેન્ડ ફાધર. ઉઠમણું તા ૧-૬-૨૪ બપોરે ૩.૪૦ વાગ્યે.