મરણ નોંધ

પારસી મરણ

ડૉ. રોડા નોશીર પારડીવાલા તે નોશીર એદલજી પારડીવાલાના ધણીયાની. તે સાયરસ, દીનશૉ તથા રશનેહના માતાજી. તે મરહુમો ગુલચેર તથા મીનોચેર કુકાના દીકરી. તે ફરઝાના ડી. પારડીવાલા તથા કીમબર્લી સી. પારડીવાલાના સાસુજી. તે દારાના બહેન. તે દારાયસ, જેહાન તથા બેંકેટના ગ્રાંડમધર. (ઉં. વ. ૮૬) ઠે. ૭-એ, જીવન બિલ્ડીંગ, ૧૧, એલ. ડી. રૂપારેલ માર્ગ, પ્રીયાદર્શીની પાર્ક પાસે, નેપીયન્સી રોડ, મલબાર હીલ, મુંબઈ-૪૦૦૦૦૬. ઉઠમણાની ક્રિયા: ૬-૧૦-૨૩ના બપોરે ૩-૪૦ કલાકે, ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button