મરણ નોંધ

પારસી મરણ

રોહીન્ટન જમશેદ ખાદીવાલા તે મરહુમ રોશન ખાદીવાલાના ખાવીંદ. તે કુમી પૌરૂચીસ્તીના પપ્પા. તે પરસી ને કાર્લના ભાઇ. તે દારાયશ, સૌર્ય, કીયાન ને સમાયરાના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ ૭૮) રે. ઠે. ૨૮૧, સીધવા બિલ્ડિંગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા: તા ૨૬-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે ધોબી તળાવ, મધે વાડીયાજીના આતશબહેરામમાં.
જહાંગીર બમન ઇરાની તે દીલનવાઝ જહાંગીર ઇરાનીના ખાવીંદ. તે મરહુમો સારવાર તથા બમન જહાંગીર ઇરાનીના દીકરા. તે બેનાફશા પેરી બામાસી, વરઝાંવંદને ઉરાઝ જે. ઇરાનીના પપ્પા. તે પેરી શેરીયાર બામાસી, ફરાહ વરઝાંવંદ ઇરાની ને ડાયના ઉરાઝ ઇરાનીના સસરા. તે ડોલી પી દુબાશ. અસ્પી બી. ઇરાની ને રોહિન્ટન બી. ઇરાનીના ભાઇ. (ઉં. વ. ૭૯) રે. ઠે. મેરવાનજી કામા પાર્ક કે-૪/૪૨, કામા રોડ, અંધેરી (પશ્ર્ચિમ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૬-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે, મુંબઇ ડુંગરવાડી પર વાડીયા બંગલીમાં.
મેહરૂ ટેમટન જાગોશ તે મરહુમ ડો. ટેમટન કાવસ શાહ જાગોશના વિધવા. તે મરહુમો પેરીન તથા પાલનજી પેસતનજી સીધવાના દીકરી. તે ડો. અરદેશર ટેમટન જાગોશ, કાવસ શાહ ટેમટન જાગોશ ને મરહુમ ડો. જીની ટેમટન જાગોશનાં મમ્મી. તે મરહુમો કેકી પી. સીધવા ને મેહરૂ કે. પરવેઝના બહેન. તે જેનીફર જાગોશ ને મેહનાઝ જાગોશના ગ્રેન્ડ મધર. (ઉં.વ. ૮૮) રે. ઠે. મેહેરઝીન કો. ઓ. હા.સોસાયટી, ૪૩/૪૪ સી વિંગ, ૧૦૯-એ, વુડ હાઉસ રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર આલબલેસ બંગલીમાં.
નેશ રૂસ્તમ ઘડીયાલી તે મરહુમ મની નેશ ઘડીયાલીના ખાવીંદ. તે મરહુમ મની તથા રૂસ્તમ ઘડીયાલીના દીકરા. તે ફરઝાન નેશ ઘડીયાલીના પપ્પા. તે ડેલનાઝ ફરઝાન ઘડીયાલીના સસરાજી. તે મરહુમો રૂમી ને પરીન કેશવાલાના ભાઇ. તે મરહુમો નરગીશ તથા મરઝબાન વકીલના જમઇ. (ઉં. વ. ૭૭) રે. ઠે. ૫૦૬, ૫મે માળે, હિલ્લા ટાવર્સ, ડો. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૬-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે લાલબાગ મધે વાડીયા અગિયારીમાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ