મરણ નોંધ

પારસી મરણ

બોમી કાવસ કાકા તે માહરૂખ બોમી કાકાના ખાવીંદ. તે મરહુમ કાવસજી મંચેરશા કાકાના દીકરા. તે તનાઝ ને કૈઝાદના પપ્પા. તે નોશીર ફિરોઝ વાડીયાના સસરાજી. તે રોશન મીનુ દેબુના ભાઇ. તે પર્લના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૭૭) રે. ઠે. ૭-યઝદાન બિલ્ડિંગ, શાહજી રાજે માર્ગ, વિલેપાર્લે, પૂર્વ, મુંબઇ-૪૦૦૦૫૭. ઉઠમણાંની ક્રિયા તા. ૨૪-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે અંધેરી મધ્યે સાલસેટ અગિયારીમાં.
બેરોઝ દાલી તારાપોરવાલા તે દાલી કાવસજી તારાપોરવાલાના ધણીયાની. તે મરહુમો હીલ્લા તથા મેરવાનજી ભમગરાના દીકરી. તે કૈનાઝના મમ્મી. તે નીમેશના સાસુજી. તે દારા ભમગરા ને ડોલી દારા પટેલના બહેન. (ઉં. વ. ૭૪) રે. ઠે. ૧૧-એ, ઇરાની ધરમશાળા, ૨૬, પંડિતા રમાબાઇ રોડ, ગામદેવી-મુંબઇ-૪૦૦૦૦૭.ઉઠમણાંની ક્રિયા: તા.૨૬-૫-૨૪ને સવારે ૪.૪૦ કલાક પાછલી રાતનું ચારમ ફોર્ટ મધ્યે ગોદાવરા અગિયારીમાં કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button