મરણ નોંધ

પારસી મરણ

ફીરદોશ બરજોર પાલનજી તે રૂપા પાલનજીના ખાવીંદ તે મરહુમો પરસીસ તથા ડો. બરજોર ડી. પાલનજીના દીકરા. તે વહીસ્તા પાલનજી ને ડેની પાલનજીના પપ્પા. તે ફરહાદ બી. પાલનજી, મહાબાનુ બી. પાલનજી ને સુન્નુ ડી. કાત્રકના ભાઇ. તે રૂસ્તમ એફ પાલનજી ને મઝદા એફ. પાલનજીના કાકા. તે રોક્ષાના એફ. પાલનજીના બ્રધર ઇન લો. (ઉં. વ. ૫૩) રે. ઠે. એચ.૧૯, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંહ રોડ, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૫-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે, મુંબઇ ડુંગરવાડી પર હોડીવાળા બંગલીમાં.
કેરશી મીનોચેર મારકર તે શેહનાઝ કેરસી મારકરના ખાવીંદ. તે મરહુમો નરગીશ તથા મીનોચેર મારકરના દીકરા. તે સરોશ મીનોચેર મારકરના ભાઇ. તે ઝીનોબ્યા મેરદાદ દસ્તુરના કાકા. તે નરગીશ સરોશ મારકરના જેઠ. તે મરહુમો દીનામાય તથા મીનોચેર ચોકસીના જમાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. ૬૬-ડી, સુનાઇજી ટેરેસ, ગોવાલ્યા ટેન્ક, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૩-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધે શેઠના અગિયારીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button