પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

માનેક ગુસ્તાદ રિપોરટર તે મરહુમો ગુસ્તાદ તથા મેહેર રિપોરટરનાં દીકરી. તે મરહુમો એરચ તથા મેહલ્લીના બહેન. તે મેહેરનોશ તેવસર, શારમીન તથા રિશાદનાં ફૂઇજી. (ઉં. વ. ૯૨) રે. ઠે. બી/૨, નેસ બાગ, નાના ચોક, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૯-૩-૨૪ના એ બપોરના ૩.૪૫ વાગે, વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

Back to top button