પારસી મરણ
લીલી કેરસી મરોલીયા તે મરહુમ કેરસી રતનશાહ મરોલીયાના ધનીયાની. તે મરહુમો દોલત તથા ફરામરોઝ કબીરના દીકરી. તે મહાઝવીર કુરૂશ પટેલ તથા સનોબર શહારૂખ મરોલીયાના માતાજી. તે કુરૂશ દારા પટેલ તથા શહારૂખ શાપુર મરોલીયાના સાસુજી. તે ગોદરેજ તથા મરહુમો જોલી બેજન મેનેજર તથા જીમી ફરામરોઝ કબીરના બહેન. તે શાહવીર કુરૂશ પટેલના મમઈજી (ઉં. વ. ૮૦) રે. ઠે.: મોહમદી મીનાર, ૨જે માળે, રૂમ નં. ૨૦૩, ૧૪ ખેતવાડી લેન, ડ્રીમલેન્ડ સિનેમા સામે, ગીરગાંવ, મુંબઈ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા: ૨૨-૨-૨૪એ બપોરના ૩.૪૫ વાગે. ગોદરેજ બાગ, અગિયારીમાં છેજી. (નેપીયનસી રોડ – મુંબઈ).
અસ્પી નરીમાન કોટવાલ તે ઓસ્તી ખુરશીદ અસ્પી કોટવાલના ખાવિંદ. તે ઓસ્તી હોમાય તથા મરહુમ એ. નરીમાન કોટવાલના દીકરા. તે ઓ. નાઝનીન તથા એ. ફીરદોશના બાવાજી. તે એ. બેહઝાદ વીરાફ મુલ્લાના સસરાજી. તે ફરીદા બેહરામ વાડિયા તથા મરહુમ હોમી કોટવાલના ભાઈ. તે અયાન તથા ઝીયાના મમાવાજી (ઉં. વ. ૭૧) રે. ઠે.: પ્લોટ નં. ૬૮૨/એ કાપડિયા બિલ્ડિંગ, ખરેઘાટ રોડ, પારસી કોલોની, દાદર, મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૨૩-૨-૨૪એ બપોરના ૩.૪૫ વાગે, રૂસ્તમ ફરામના અગિયારીમાં છેજી. (દાદર-મુંબઈ).