પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

પેસીબા કાવસજી શેરીયાર તે મરહુમો ધનમાય તથા કાવસજી શેરીયારનાં દીકરા. તે ભીખુ તથા મરહુમો જહાંગીર શાહ, ખુરશેદ સોલી, જાલુ, આલુ, તથા રતીના ભાઇ. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૨, સમર બ્રીજ, ૧૫મો રોડ, બાંદ્રા (વે), મુંબઇ-૪૦૦ ૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૨૬-૧-૨૪ એ બપોરનાં ૩-૪૫ વાગે, વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

Back to top button