મરણ નોંધ
પારસી મરણ
સીલુ મીનુ મારફતીયા તે મરહુમ મીનુ તેહેમુરસ્પ મારફતીયાના ધણિયાની. તે મરહુમો નાજામાય અને શાવકશા વાડીયાના દીકરી. તે કયોમજ અને કેશમીરાના માતાજી. તે ખુરશીદ કે. મારફતીયાના સાસુજી. તે મરહુમો સોરાબ (સોલી) અને જીમી વાડીયાના બહેન. તે દરયુશ અને મેહેરના બપયજી તે રૂકશાના અને સનીના મોતા સાસુજી. (ઉં. વ. ૯૫) રે. ઠે. ૪-રતન મેનશ, ૩જે માળે, ફોરજેટ સ્ટ્રીટ, આગસ્ત ક્રાંતિ માર્ગ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૧-૨૪ના બપોરે ૩-૪૫ વાગે ભાભા નં.૧માં છેજી.