મરણ નોંધ

પારસી મરણ

દીનશાહ રૂસ્તમજી લાલા તે પરવીઝ દીનશા લાલાના ખાવીંદ. તે મરહુમો રતામાય તથા રૂસ્તમજી લાલાના દીકરા. તે હુતોક્ષી, રોશન, હવોવી ને જેસ્મીનના પપ્પા. તે રોહીન્ટન વિકાજી ને મરહુમ ફીરદોશ મિસ્ત્રીના સસરાજી. તે નતાશા હનોઝ આંટીયા ને અરઝાન માલેગામવાલાના ગ્રેન્ડ ફાધર. તે મરહુમો ટેહમુરસ્પ ને પીલુ પટેલ લાલાના ભાઇ. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૭૦૨, વરૂન એપાર્ટમેન્ટ, ડો. આંબેડકર રોડ, પરેલ (ઇ), મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૧-૨૪એ બપોરના ૩-૪૫ વાગે, રૂસ્તમ ફરામના અગિયારીમાં છેજી. (દાદર-મુંબઇ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ