પારસી મરણ
પીલુ દાલી ભરૂચા તે મરહુમ દાલી રતનશાહ ભરૂચાના ધનીયાની. તે મરહુમો રોશન તથા મેરવાન ઝેકના દીકરી. તે બીનાઈફર, કમલ તથા દીલખુશના માતાજી. તે અભીશેઠ જાની તથા કુમાર રાજેના સાસુજી. તે શેરી મેરવાન ઝેકના બહેન. તે શહાન, શયાન તથા કીઆનનાં મમઈજી. (ઉં. વ. ૭૨) રે. ઠે. ૫, અજીત બિલ્ડીંગ, પ્લોટ નં. ૧૪૮, નીયર તોલાની કોલેજ, અંધેરી (ઈ), મુંબઈ-૪૦૦૦૯૩. ઉઠમણાની ક્રિયા: ૧૪-૧-૨૪એ બપોરના ૩-૪૫ વાગે, સાલસેટ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઈ).
રોહીન્ટન અદી ભીવંડીવાલા તે મરહુમો ખોરશેદ તથા અદી ભીવંડીવાલાના દીકરા. તે ફરીદા તથા મરહુમો દારા અને મીનુના ભાઈ. તે દુફરીયા તથા પૈઉરૂશનાં કાકાજી. તે શાયાના મોટા કાકાજી. તે મેહેર ભીવંડીવાલાના ડેર. (ઉં. વ. ૭૫) રે. ઠે. પી-બ્લોક નં. ૩, શાપુરજી ભરૂચા બાગ, એસ. વી. રોડ, અંધેરી (વે), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાની ક્રિયા: ૧૩-૧-૨૪એ બપોરના ૩-૪૫ વાગે, પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઈ).