પારસી મરણ
સામ પદમ પતેલ તે હુતોક્શી સામ પતેલના ધણી. તે મરહુમો લીલીમાય અને પદમજી પતેલના દીકરા. તે જમશેદ સામ પતેલના બાવાજી. તે એરીક, રોશન તથા મરહુમ બેપસીના ભાઈ. તે યાસમીન એરીક પતેલના ભાભી. તે તેહેમતન રૂસીના બનેવી. (ઉં. વ. ૬૭) રે.ઠે.: કોન્ટ્રેક્ટર બાગ, ગોદરેજ બિલ્ડીંગ, રૂમ નં. ૧૪, ૨જે માળે, મોરી રોડ, માહિમ, મુંબઈ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: ૧૧-૧-૨૪ બપોરે ૩-૪૫ વાગે માહિમની સુનાવાલા અગીયારીમાં છેજી.
આલુ કાવસજી ખબરદાર તે મરહુમો દોસામાય કાવસજી ખબરદારના દીકરી. તે મરહુમો પદમ, માનેક તથા ખોરશેદના બેન. તે રશમીના તથા નોશીરના ફુઈજી. તે દારા નોશીર વાનીઆના કઝીન. (ઉં. વ. ૮૫). રે.ઠે.: ૧૫-એ, તારદેવ ચેમ્બર્સ, ૩જે માળે, કાશીનાથ સ્ટ્રીટ, તારદેવ, મુંબઈ ૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા ૧૧-૧-૨૪એ બપોરના ૩-૪૫ વાગે બનાજી લીમજી અગીયારીમાં છેજી (ફોર્ટ-મુંબઈ).
ડૉ. હોશી ભીવંડીવાલા તે મરહુમ શ્રીમતી હિલ્લા ભીવંડીવાલાના દીકરા. તે ફીરૂઝા તથા રૂમી ભીવંડીવાલાના ભાઈ. પ્રેયર મિટીંગ શુક્રવાર, ૧૨-૧-૨૪ના ૫ થી ૭. ઠે: વિશ્ર્વેશ્ર્વર ભવન, પહેલે માળે, સંન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે (વે.).