મરણ નોંધ

પારસી મરણ

પિલુ ફિરોઝ દલાલ તે મરહુમ ફિરોઝ દિનશૉ દલાલના પત્ની. તે મરહુમ વિલુ અને નવલ વાડિયાના પુત્રી. તે નોશિર ફિરોઝ દલાલ અને આલુ કેકી વાચાના માતા. તે ફરીદા નોશીર દલાલ, કેકીના સાસુ. તે અનાઈશા, ઝહિરના ગ્રાન્ડમધર, તે અસ્પી વાડિયા, મરહુમ ખોરશી મિસ્ત્રીના બહેન (ઉં. વ. ૮૬) રે. ઠે.: ૬૦૪-એ, નાગરદાસ નિવાસ, ડૉ. આંબેડકર રોડ, દાદર-પૂર્વ, મુંબઈ-૪૦૦૦૧૪.
કેટી હોમી નીમચવાલા તે મરહુમ હોમી બી. નીમચવાલાના વિધવા. તે મરહુમો દીનબાઈ તથા મીનોચેર બારસીવાલાના દીકરી. તે પરીઝાદ પી. દુમસ્યા ને હોશેદરના માતાજી. તે મરહુમ પરસી જે. દુમસ્યાના સાસુજી. તે આબાન ડી. પંથકી તથા મરહુમો પરવીઝ ને રોશનના બહેન. તે હરવેસ્પ ડી. પંથકીના માસીજી. (ઉં. વ. ૮૬) રે. ઠે. બિલ્ડિંગ નં. ૪, કે. શ્રોફ બિલ્ડિંગ, ફલેટ નં. ૧૨, ગામડિયા કોલોની, ગંગા જમુનાની નજીક, તારદેવ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૯-૨૩ ને ગુરુવારના દિને બપોરે ૩.૪૦ કલાકે હ્યુજીસ રોડ મધ્યે વાચ્છા ગાંધી અગિયારીમાં કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button