મરણ નોંધ

પાયદસ્ત

ડૉ. નરગેશ દારાશાહ મોટાશાહ. તે મરહુમો જર તથા દારાશાહ મોટાશાહનાં દીકરી. તે મરહુમો રૂસી, મરેઝબાન, ગુલ તથા સામના બહેન. તે મેહેરનોશ, દારાશાહ, જર, જેહાન, સાયરસ, ફીરોઝ, ઝુબીન, મરઝી, દીના તથા મરહુમ દારાયસનાં ફુઈજી. (ઉં. વ. ૯૮) ઠે. ૩૮ સ્ટરલિંગ અપાર્ટમેન્ટ, ડૉ. ગોપાલ રાવ દેશમુખ રોડ, સોફીઆ કોલેજ લેન, પેડર રોડ, ખંબાલા હીલ, મુંબઈ-૨૬. પાયદસ્ત: ૨૮-૩-૨૪એ બપોરના ૩.૪૫ વાગે, ઓલબ્લેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ) ઉઠમણાંની ક્રિયા: ૨૯-૩-૨૪ એ બપોરના ૩.૪૫ વાગે. ઓલબ્લેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button