પાયદસ્ત | મુંબઈ સમાચાર

પાયદસ્ત

રોશની રૂસ્તમ ભોટ તે મરહુમો મેહરૂ તથા રૂસ્તમ હોરમસજી ભોટના દીકરી. તે સોહરાબ રૂસ્તમ ભોટ તથા હોમી રૂસ્તમ ભોટના બહેન. તે સારાહ સોહરાબ ભોટ ને વિલીયમ સોરાબ ભોટના ફૂઇ. તે રીચેલ એન ભોટના સિસ્ટર ઇન લો. તે વિરા મહેતા, વિરાફ મહેતા, ફરોખ ભોટ ને પેરલુ ભોટના કઝીન. (ઉં. વ. ૬૯). પાયદસ્ત તા. ૨૯-૭-૨૪ના સવારે ૭.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી હોડીવાલા બંગલીમાં.

Back to top button