મરણ નોંધ

પાયદસ્ત

એરવદ શાહારૂખ સોરાબજી મીરઝા તે મરહુમો દીના તથા સોરાબજી શાપુરજી મીરઝાના દિકરા. તે ફરામરોઝ સોરાબજી મીરઝાના ભાઈ. તે મરહુમ માહારૂખ મીરઝાના ભાઈ. તે મેરી ફરામરોઝ મીરઝાના દેર. (ઉં.વ. ૫૫). રહેવાનું ઠેકાણું: મોબેદ કવોર્ટર્સ, રૂમ નં. ૧૨, ગોદરેજ બાગ, બીજે માળે, નેપિયન્સી રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. પાયદસ્ત: બુધવાર, તા. ૧૧-૧૦-૨૩ના સવારે ૦૭.૪૦ કલાકે બેનેટ બંગલી નં. ૬, ડુંગરવાડી, મુંબઈ. ઉઠમણાંની ક્રિયા બુધવાર, તા. ૧૧-૧૦-૨૦૨૩ના બપોરે ૦૩.૪૫ કલાકે બેનેટ બંગલી નં. ૬, ડુંગરવાડી, મુંબઈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા