ધન અસ્પી છાપગાર તે અસ્પી બરજીર છાપગારના ધણીયાણી. તે મરહુમો દોલત અને દોસાભાઈ કામદીનના દીકરી. તે ફરોખ દોસાભાઈ કામદીનના બહેન. તે ફીરૂજા, શેરી, ખુરશીદ, અહુનાવર, અશવન, રોહિનતન, જેન, જીનીયા અને મરહુમ ફરજાનાના કાકી. તે મરહુમો પેરીન અને બરજીર છાપગારના વહુ. (ઉં. વ. 65). રહે. ઠે.: બિલ્ડીંગ નં. 8, ફ્લેટ નં. 10, તાતા કોલોની, તારદેવ, મુંબઈ-400034. ઉઠમણાંની ક્રિયા: 16-1-24ના બપોરે 3-45 વાગે કપાવાલા અગીયારીમાં છેજી.
