મરણ નોંધ

પારસી મરણ

અમી સોલી ડોકટર, તે સોલીના પત્ની. તે મરહુમ બાનુબાઇ અને મરહુમ બહેરામજીના પુત્રી. તે મહાફ્રિશ, ખોરશેદ અને કમલના માતા. તે મહેરનોશના સાસુ. તે નમ્રતા, ખુશરૂ, દિલખુશ અને વીરાના ગ્રાન્ડમધર. તે મરહુમ મોતામાઇ અને મરહુમ લોવજીના વહુ. (ઉં. વ. 77) રે. ઠે. ડી-4/23, ભરૂચા બાગ, એસ. વી. રોડ, અંધેરી (ઇસ્ટ).
હોમાય હીરજીભાઇ પીઠાવાલા તે મરહુમો હીરાબાઇ તથા હીરજીભાઇ પીઠાવાલાના દીકરી. તે મરહુમો કેકી, અદી, ધનમાય, જરબાનુ, કેટી, નરગીશ ને નાજુના બહેન. તે બેહરામ, દારા, દીનયાર, માનેક, કયોમર્ઝ, હીરાઝ તથા મરહુમો જમશેદ, નયઝર, આદિલ ને આરમીનના માસી. તે સાયરસ ને ફરશોશના ફૂઇ. (ઉં. વ. 83) રે. ઠે. 2/7, તાતા કોલોની, તારદેવ, મુંબઇ-400034. ઉઠમણાંની ક્રિયા: તા. 4-6-24ને બપોરે 3.40 કલાકે, ફોર્ટ મધ્યે બનાજી લીમજી અગિયારીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button