મરણ નોંધ
પારસી મરણ
રોશન પોરસ પુનેગર તે મરહૂમ પોરસ એન પુનેગરના વિધવા. તે મરહૂમો પુતલા તથા સોરાબ બજાના દીકરી. તે મેહેરનાઝ એફ એલાવ્યા, સીમીન સી ઓસીદારના મમ્મી. તે ફ્રેડી પી. એલાવ્યા ને સાયરસ ડી. ઓસીદારના સાસુજી. તે મરહૂમો બરજોર, સોરાબ બજાના બહેન. તે વહારાન, રુદાબેહ, શ્યાન ને શાહીરાહના ગ્રેન્ડમધર. (ઉં. વ. 89) ઠે. સ્લેટર હાઉસ નં. 2, સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ પશ્ચિમ, મુંબઈ-400007. ઉઠમણાંની ક્રિયા: 29-5-24ને બપોરે 3.40 કલાકે મુંબઈ ડુંગરવાડી પર ઉપરની હોડીવાલા બંગલીમાં.