પારસી મરણ
આબાન પાલનજી દસ્તુર તે મરહુમો બાનુબાઈ તથા પાલનજી દસ્તુરના દીકરી. તે ફ્રેની દલાલ તથા મરહુમો નરગીશ દસ્તુર, દીનશા દસ્તુર તથા બેહરામ દસ્તુરના બહેન. તે આદીલ, પરસીસ અને શનાઝના માસીજી. તે તેમતન, તનાઝ, કેરમાન અને ડૈસીના ફુઈજી. (ઉં. વ. 92) રહે. ઠે: 681-એ, ફીરદોશી રોડ, પારસી કોલોની, મુંબઈ-400014. ઉઠમણાંની ક્રિયા: તા. 20-2-24ના રોજે બપોરે 3-40 કલાકે પટેલ અગીયારી, અંધેરીમાં થશેજી.
રોહિન્ટન પેસી પેશોટન તે મરહુમ નીના પેશોટનના ખાવીંદ. તે પોરસ પેશોટન અને આઈરીન પેશોટનના બાવાજી. તે મરહુમો ધન તથા પેસી બલસારાના દીકરા. તે ઉરમીલા પોરસ પેશોટનના સસરાજી. તે આરયાન પેશોટન અને કીયારા પેશોટનના બપાવાજી. તે નોશીર બલસારા તથા મરહુમો કેટી બી. નરીમન તથા સાવક બલસારાના ભાઈ. (ઉં. વ. 88). રહે. ઠે. ટી-35, ગોદરેજ બાગ, નેપેયન્સી રોડ, મુંબઈ-400026. ઉઠમણાંની ક્રિયા: તા. 21-2-24ના રોજે બપોરે 3-40 કલાકે વાચ્છા ગાંધી અગીયારી, હ્યુજીસ રોડમાં થશેજી.