મરણ નોંધ

મુસ્લિમ મરણ

દાઉદી વ્હોરા
મુલ્લા તાહેરભાઈ શેખ તૈયબભાઈ ઝવેરી ૧૨-૫-૨૪ના બેંગલોર મુકામે ગુજરી ગયા છે. એલીઝાબાઈના શોહર. નુરઉલએન નવનીહાલ નીશરીન શીરીનના પપ્પા. ઈદ્દતનો ટાઈમ સોમવારથી શુક્રવાર સાંજે ૪-૩૦ થી ૬-૩૦. એડ્રેસ: શબ્બીર રંગવાલા, સરકાર ટાવર, ૧૫ મે માળે, ૧૫૦૫-૧૫૦૬, ૫૦, નેસબીટ રોડ, બનિયાન બિલ્ડીંગ, મઝગાંવ, મુંબઈ-૧૦.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button