મરણ નોંધ
મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરા
બિલ્કીસ અશગર મોતીવાલા તે મરહુમ અશગર મોતીવાલાના બૈરો. તે મુસ્તફા, મુરતઝા, મારીઆ ઘડીયાલી, જુમાના દાહોદવાલાના માસાહેબ. અલીફીયા અને નતાસાના સાસુમા. જુજરભાઈ ઘડીયાલી અને શેખ ખોઝેમાભાઈ દાહોદવાલા તા. ૨૦-૧૨-૨૩, બુધવારે ગુજરી ગયા છે.