જૈન મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ફિફાદ, હાલ બોરીવલી સ્વ. ઉમેદચંદ કપૂરચંદ શાહના ધર્મપત્ની તારામતી (ઉં.વ. ૮૫) ૨૦/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવિકા, સમીર, સંજીવના માતુશ્રી. કલ્પના, કિંજલ, જસ્મીનકુમારના સાસુ. ધ્રુવી, અક્ષય, જીનય, સિદ્ધિ, યશના દાદી. સ્વ. વૃજલાલ ખોડીદાસ પારેખ રાયલી ભાવનગરના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button