જૈન મરણ
નવગામ સમાજ જૈન
ટાંકરડા, હાલ બોરીવલી સ્વ. બાબુલાલ મણીલાલ શાહનાં સુપુત્ર અને અંજનભાઈનાં પિતાશ્રી. કિરણભાઈ બાબુલાલ શાહ, તા. ૨૦-૧૨-૨૩ના અંતિમશરણ પામેલ છે. તેઓ સ્વ. ચંપકભાઈ તથા પ્રવીણભાઈ, હસમુખભાઈ, કમલેશભાઈ અને કુસુમબેનનાં ભાઈ. હંસાબેન નવીનચંદ્રભાઈ ભણસાલીનાં જમાઈ. અંજનભાઈ અને ભાવિકાબેનનાં પિતા. મિત્રાબેન અને આનંદકુમારનાં સસરા. સ્થળ: ૪૦૧, ગ્રીન સ્ટ્રીટ, રોયલ કોમ્પ્લેક્સ, એક્સર રોડ, બોરીવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના (ઝંડો ફરિઓ) કુસુમબેન કલ્યાણજી ફુરીયા (ઉં.વ. ૬૮) તા. ૧૮/૧૨/૨૩ના અવસાન પામેલ છે. મણીબાઇ મેઘજી વીરજીના પુત્રવધૂ. કલ્યાણજીના પત્ની. હીના, બીપીન, જ્યોતિ, હેતલના માતુશ્રી. નેણબાઇ શીવજીના સુપુત્રી. કાન્તીલાલ, કુંદન, રીટા, હસમુખના બેન. પ્રા. વર્ધમાન સ્થાનક જૈન સંઘ, કરસન લધુ નીસર હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦.
ભીંસરાના દેવચંદ ભારમલ સાવલા (ઉં.વ. ૭૪) ૧૮/૧૨/૨૩ના અવસાન પામેલ છે. મા. નેણબાઇ ભારમલના સુુપુત્ર. દમયંતીના પતિ. કલ્પા, અલ્પા, નીના, દિપીકાના પિતા. લક્ષ્મીચંદ, પાનાચંદ, સ્વ. સુંદરજી, કાંતી, કેસરબેન, નિર્મળાના ભાઇ. કોડાય ઉમરબાઇ નાનજી રાયશી વીરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવચંદ બી. સાવલા, વિદ્યાદાની સો., ડી/૧/૧૨૦, ગેટ નં. ૮, મલાડ (વે.), માલવણી.
નાગલપુરના શશીકાંત શાંતીલાલ ગંગર (ઉં.વ. ૫૭) તા. ૧૮-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સુંદરબેન શાંતીલાલ ગંગરના પુત્ર. રેખાના પતિ. સાગર, સ્વ. સમીર, સ્વ. સુરજના પિતા. હીરેન્દ્ર, મુલચંદના ભાઇ. બેરાજાના સ્વ. રતનબેન નરશી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: શશીકાંત શાંતીલાલ ગંગર, રૂમ નં. ૬, મંગલ ફકીરા ચાલ, ઇરાની વાડી રોડ નં. ૪, કાંદીવલી (વેસ્ટ).
દશા શ્રીમળી સ્થાનકવાસી જૈન
પુના/ ઘાટકોપર સ્થિત વર્ષા (વાસંતી)બેન ભાયાણી, (ગામ: લાઠી) જે સ્વ. ભુપેન્દ્રભાઈ વાડીલાલ ભાયાણીના પત્ની. અલ્પા અને સ્વ. ઉર્વીના મમ્મી. તુષારભાઈના સાસુજી. દીપકભાઈ, અશોકભાઈ, ભાનુબેન, સ્વ. કૈલાશબેનના ભાભી. સ્વ. પ્રાણવંતિબેન પ્રાણલાલ કોટિચાના પુત્રી પુના ખાતે ૧૬-૧૨-૨૩ના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઘાટવડ, હાલ પ્રભાદેવી, સ્વ. લીલાબેન રાયચંદભાઈ ગાંધીના સુપુત્ર દિલીપભાઈ ગાંધી (ઉં.વ. ૭૪) તે કલ્પનાબેન ગાંધીના પતિ. તે દિપ્તી અને કુનાલના પિતાશ્રી. તે ઋષીકેશ શાહ અને ઉચિતાના સસરા. ઈલા વીરેન્દ્ર, સ્મીતા સુરેન્દ્ર, પ્રીતિ સંજય, જોશનાબેન દિનેશભાઈ, સ્વ. હંસાબેન પ્રવિણભાઈ, ભારતીબેન કિર્તીભાઈના ભાઈ. સ્વ.પ્રતાપભાઈ ચંદુલાલ મહેતાનાં જમાઈ તા. ૧૯-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૩ ૪થી ૬. ઠે: મહિલા વિકાસ મંડળ, પ્લોટ નં. ૧, મંત્રાલયની પાસે, નરીમાન પોઈન્ટ, મુંબઈ.