મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી જૈન
કલકતા હાલ મુંબઈ સ્વ. મહેન્દ્રભાઈ ફુલચંદ ગાંધી તથા સ્વ. ઈનાક્ષીબહેન ગાંધીના પુત્ર દેવાશુ (ચીન્ટુભાઈ) (ઉં.વ. ૫૦) તા. ૧૩-૧૨-૨૩ના મુંબઈ મુકામે અરિહંતશરણ થયેલ છે. તે શ્રીમતી નમિતા સીમીતકુમારના ભાઈ. મિષ્ટીબહેનના મામા. મહેન્દ્રભાઈ કોઠારી, જીતુભાઈ, ઈલાબહેન દોશીના ભાણેજ. નિર્મળાબહેન પ્રતાપરાય, રેખાબહેન છોટાલાલ, સ્વ. પુષ્પાબહેન નીતીનભાઈ, વાસંતીબહેન પરાગભાઈ, તરૂબહેન મહેન્દ્રભાઈના ભત્રીજા. નિખીલભાઈ પ્રતાપરાય, ભાવેશભાઈ પ્રતાપરાય, ધીરેનભાઈ, પૂર્ણાબહેન, મીનાલીબહેન, અપૂર્વભાઈ, નિરવભાઈ, દર્શનાબહેન, દેવલભાઈ, શીશીરભાઈ, સુનીલભાઈના પિતરાઈ ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: બી વીંગ, ૭૦૧, સરેના બિલ્ડીંગ, સનમ સેરેના સીએચએસએલ, શાંતિપાર્ક, શાંતિ પથ, ઘાટકોપર ઈસ્ટ.
હાલારી વિશા ઓશવાળ જૈન
ગામ મિઠોઈ હાલ દાદર સ્વ. વેલુબેન સોમચંદ જાખરીયાના પુત્ર અને સ્વ. પાનીબેન મેઘજી સાવલાના જમાઈ જયંતીલાલભાઈ (ઉં.વ. ૬૮) તા. ૯-૧૨-૨૩, શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. વિશાલના પિતાશ્રી. દીપકકુમાર (નીતા), શિલ્પા દિપક, સ્વ. ગીતાકુંજના ભાઈ. ગીતાબેન દિલીપ, ઉષાબેન હસમુખ, સ્વ. સૂર્યાબેન રાયચંદ, કુમુદબેન અમૃતલાલ, યશોમતીબેન ઓત્તમચંદ, પ્રતિભાબેન ડૉ. વી. ડી., ઈલાબેન ચંદ્રેશના બનેવી. પ્રાર્થનાસભા તા. ૧૫-૧૨-૨૩ના ૩.૩૦ થી ૫. સ્થળ: ઓશવાળ સભાગૃહ, દાદર મહાજન વાડી, મુંબઈ-૧૪.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી (મહા.) હાલે ભાયંદરના હરખચંદ ખીમજી નાગડા (ઉં.વ. ૬૯) તા. ૧૩-૧૨ના અવસાન પામેલ છે. મા. હીરબાઇ ખીમજીના પુત્ર. વિજયાબેનના પતિ. સ્વ. પ્રેમજી, જયંતી, સ્વ. તારાચંદ, ભરત, વસંતના ભાઇ. ભોજાયના કેસરબાઇ રતનશી વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. દેહદાન કરેલ છે. નિ. વિજયાબેન નાગડા, શ્રી હરીઓમ પુજા કો.ઓ.હા.સો., રૂમ નં. ૭, ગ્રાઉન્ડ ફ્લોર, ખારીગાંવ, ભાયંદર (ઇસ્ટ).
બારોઇનાં નેમજી કેશવજી ગેલા ગુટકા (ઉં.વ. ૭૫) તા.૧૨/૧૨/૨૩ ને મંગળવારે બારોઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. સ્વ. ગેલા લધાનાં પૌત્ર. સ્વ. પાનબાઈ કેશવજીનાં પુત્ર. સ્વ. રાઘવજી, સ્વ. માવજી, સ્વ. જગશી, ગેલડાનાં સ્વ. મણીબેન ઉમરશી, ભુજપુરનાં સ્વ. કસ્તુરબેન મગનલાલ, સાડાઉનાં કાંતાબેન નેણશીનાં ભાઈ. વડાલાનાં આશારીયા મણશીનાં દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. નેમજી કેશવજી, બ્રાહ્મણ ફળિયો, ગામ બારોઈ, તા. મુન્દ્રા કચ્છ-૩૭૦૪૨૧.
ડુમરા હાલ અમરાવતીના માતુશ્રી ભારતીબેન દેવચંદ ગોસર (ઉં.વ. ૭૭) તા. ૧૪-૧૨-૨૩ના સંથારો સીઝેલ છે. લક્ષ્મીબેન કુંવરજીના પુત્રવધૂ. સ્વ. દેવચંદના પત્ની. મોના, ડો. સોનાલી, રીના, કાર્તિકના માતુશ્રી. મુલબાઇ જેઠાભાઇ વીરાના પુત્રી. નવિનચંદ્રના બેન. ગુણાનુવાદ સભા: તા. ૧૫-૧૨-૨૩ના સવારે ૧૦ કલાકે. સ્થળ: દાદાવાડી, અમરાવતી. નિવાસ: કાર્તિક ગોસર, ૫૦૧, કોરલ હાઇટસ, રાણા પ્રતાપ ગાર્ડનની સામે, ગણેશ કોલોની, અમરાવતી-૪૪૪૬૦૫.
મોટી વરંડી (હાલે માલેગાંવ)ના નાથબાઇ હીરજી ગડા (ઉં.વ. ૯૮) તા. ૧૨-૧૨-૨૩નાં અવસાન પામેલ છે. રાજબાઇ વેલજીના પુત્રવધૂ. લીલબાઇ ઉમરશી વેરશીના પુત્રી. ગાંગજી, મુલચંદના માતા. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગાંગજી હીરજી ગડા, સિધ્ધમ બંગલો, ગુલમહોર કોલોની, સોયગાંવ, માલેગાંવ-૪૨૩૨૦૩.
સોરઠ વિશાશ્રીમાળી જૈન
સરદારગઢ, હાલ જામનગર અમીચંદભાઇ નરશીભાઇ પારેખ (ઉં.વ. ૮૦) તે સ્વ. તરૂબેનના પતિ. મનિષા, શૈલેષ (મુન્નાભાઇ) તુષારના પિતાશ્રી. સંજયકુમાર, કવિતાબેન, બોસ્કીબેનના સસરા. દેવ, દિયા, દિવાના દાદા. સ્વસુર પક્ષે વડાલ સોરઠ હાલ બોરીવલી સ્વ. પોપટલાલ મોનજીભાઇ મહેતાના જમાઇ તા. ૮/૧૨/૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે, પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?