મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
મોથારાના વિનોદ લખમશી નાગડા (ઉં.વર્ષ ૬૦) તા. ૧૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઇ લખમશીના પુત્ર. ભારતીના પતિ. રાજના પિતા. સંસાર પક્ષે પ.પુ. સાધ્વી રૂષભગુણાશ્રીજી મ.સા., વસંત, ડોણના હંસા હરેશ ગાલાના ભાઇ. અમદાવાદના કુસુમબેન મનુભાઇ સંઘવીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : વિનોદ નાગડા, સાંઇ મુક્તિ ૨૦૧, વર્ધમાન પાર્ક, સુંદર નગરની બાજુમાં, આમંત્રણ બારની આગળ, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ.)

શેરડીના અનિલ વિશનજી દેઢીયા (ઉં.વ. ૬૧) તા. ૧૨-૧૦-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઇ ખેતશી લધુના પૌત્ર. રૂક્ષ્મણી વિશનજીના સુપુત્ર. બીના, મીનાના ભાઇ. દેવપુરના વેલબાઇ પ્રેમજી હીરજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શિતલકુમાર શાહનંદ, ૭૦૨, નિત્યાનંદ, કસ્તુર પાર્ક, શીંપોલી રોડ, બોરીવલી (વે.).

કાંડાગરાના હેમલતા પ્રેમજી (બાબુભાઈ) છેડા (શાહ) (ઉ.વ.૭૭) તા. ૧૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. કંકુબાઈ હીરજી જેઠાના પૌત્રવધુ. નાનબાઈ શામજીના પુત્રવધુ. પ્રેમજી (બાબુભાઈ)ના ધર્મપત્ની. આનંદ, કલ્પના, સુનિતાના માતા. વેજબાઈ હીરજીના પુત્રી. ડુંગરશી, રતન, દુલારી (દેવકા), લક્ષ્મીના બેન. પ્રા.શ્રી માટુંગા ક.મૂ.શ્ર્વે.જૈન સંઘની નારાણજી શામજી વાડી. ટા. ૪ થી ૫.૩૦.

કુંદરોડીના ચંચળબેન ચીમનલાલ વિસરીયાં (ઉં.વ. ૭૮) તા. ૧૨-૧૦-૨૪ ના અવસાન પામેલ છે. ભાણબાઈ રાયશી હંસરાજના પુત્રવધુ. ચીમનલાલના પત્ની. બેરાજાના જેતબાઈ ખીમજી ધારશીના પુત્રી. જેઠાલાલ, તલકશી, શાંતિલાલ, નવીન પ્રવિણ, ગિરીશ, ગુંદાલાના હેમકુંવર જાદવજી, બિદડા જયા મુલચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઉમંગ વીરા, એ-૧૦૧, વર્તક ટાવર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઈસ્ટ), મુંબઈ.

સંબંધિત લેખો

બાડાના રતિલાલ ભાણજી હરીયા (ઉં.વ.૮૨) તા. ૯-૧૦-૨૪ ના દેશમાં અવસાન પામેલ છે. મણીબેન ભાણજીના પુત્ર. નિર્મળાના પતિ. જયશ્રી, મીના, અંજના, હિતેશ, વૈશાલીના પિતા. વિજ્યા (કાંતા), વિમળાના ભાઇ. ખેતબાઈ/વિજયાબેન ચંપકલાલના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. : હિતેશ હરીયા, ૩૦૮, જીરાવલ્લી રેસીડન્સી, દેરાસર લેન, ઘાટકોપર (પૂ), મું-૭૭.

પ્રતાપુરના મકાબેન વીરજી વેરશી શેઠીયા (ભોઇમા) (ઉં.વ.૧૦૩) તા.૮/૧૦ ના દેવગતી પામેલ છે. વીરજીના પત્નિ. કુંતાબાઇ વેરશીના પુત્રવધુ. સં.પ.કવિતાબાઇ મ.સ., ચંદ્રકાંત, સુરેન્દ્ર, પ્રવીણ, ઉષાના માતુશ્રી. સમાઘોઘાના સુંદરબેન હીરજીના પુત્રી. કરમશી, ના. ખાખરના રતનબાઇ કાનજી, મમીબેન પ્રેમજી, નવીનારના સોનબાઈ કુંવરજીના બેન. ગુણાનુવાદ સભા શ્રી હાલારી વિશા ઓસવાલ, સમાજવાડી, દાદા સાહેબ ફાલકે રોડ, દાદર (ઇસ્ટ), મું.૧૪. ટા.૩ થી ૪.૩૦.

ગોડવાડ ઓસવાલ જૈન
મરુધરમા બાલી હાલ મલાડ નિવાસી, મોહનલાલ લાલચંદજી મેહતા, (ઉં. વ. ૮૬)અરીહંત શરણ શુક્રવાર ૧૧.૧૦.૨૪ને થયેલ છે. તે શાંતાબેનના પતિ, રમેશ, લાખન, પ્રીતમ, ભાનુબેનના પિતા, સરોજ, હેમા, ઉષા, અશોકજીના સસરા, સોહનલાલ, ચંપાલાલ, લલિત, મહાવીરના ભાઈ, સસુરાલ પક્ષ: સ્વ. લાલચંદજી, નેમીચંદજી, પુત્ર – મોહનલાલજી, સ્વ. ઇન્દ્રચંદજી, જયંતીલાલજી અને રાણાવત (બાલી, રાજસ્થાન). ભાવયાત્રા ૧૪.૧૦.૨૪ સોમવાર, જવાહર નગર હોલ, ૨૭, રોડ ન. ૪, જવાહર નગર, સીટી ચેન્ટરના સામે, એસ. વી. રોડ, ગોરેગાવ (પ.)મા ૧૦:૩૦થી ૧૨:૩૦. બન્ને પક્ષની ભાવયાત્રા સાથે.

ઝાલાવાડી વિશા શ્રી. મૂ.જૈન
વઢવાણ નિવાસી હાલ મલાડ મુંબઇ સ્વ. સવિતાબેન મોહનલાલ મનજીભાઇ શાહના પુત્રવધુ. ડો. ભૂપેન્દ્રભાઇ જૈનના ધર્મપત્ની ઉષાબેન (ઉં.વ. ૭૭) તે ડો. ચિરાગ, ડો. ધવલના માતુશ્રી. ડો. પ્રાચી, ડો. હિરલના સાસુ. તે ધ્વનિ, નીલ, અર્ણવ, એંજલના દાદી. તે લક્ષ્મીબેન જીવણલાલ વાડીલાલ વોરાની સુપુત્રી તા. ૧૧-૧૦-૨૪ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button