મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામનગર નિવાસી હાલ મલાડ, ગં.સ્વ. ભારતીબેન વિનોદરાય દયાળજી દોશી (ઉં.વ. ૭૪) સ્વ. પરાગના માતુશ્રી. રાખીબેનના સાસુ. તનયના દાદી. સ્વ. ડાયાભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. ચંદનબેન, નીરૂપમાબેન, રેણુકાબેનના ભાભી. સ્વ. ધીરજલાલ તારાચંદ કોઠારી, સ્વ. ગુલાબબેન ઝાટકિયા, સ્વ. જયાબેન બજરિયા, સ્વ. મીનાબેન દોશી, અ.સૌ. કોકિલાબેન સંઘરાજકાના બેન. અ.સૌ. હર્ષાબેન વસંતભાઈ લાઠીયાના વેવાણ રવિવાર, તા. ૨૯-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧-૧૦-૨૪ના ૧૦થી ૧૨.૦૦ સ્થળ: પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).

દશા શ્રીમાળી મુર્તીપૂજક જૈન
લીંબડી નીવાસી હાલ વિલેપારલે સ્વ.સવિતાબેન સ્વ.ચંપકલાલ શાહના પુત્ર કિશોરચંદ્ર શાહ (ઉં. વ. ૭૫) તે સ્વ. મહાસુખલાલ, સ્વ.વિનોદરાય, સ્વ.સુઘાબેન, દિનકરરાય, શોભનાબેન શાહના ભાઈ તા.૨૭-૯-૨૪ના શુક્રવાર અરીહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વિશા શ્રીમાળી જૈન
પાટણ નિવાસી મહાદેવાજીની શેરી હાલ મુંબઈ સ્વ.રમાબેન અને સુરેન્દ્રભાઈ શાહના સુપુત્ર બિરેનભાઈ તે ચિતલબેનના પતિ. વર્ધન અને તનિષાના પિતા. સ્મિતિના સસરા. મીનાબેન, સુરેશભાઈના જમાઈ તા.૨૯-૯-૨૪ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સ્થળ: પાટીદાર સમાજ હોલ, ફ્રેન્ચ બ્રિજ, ઓપેરા હાઉસ, ધરમ પેલેસની બાજુમાં બુધવાર તા.૨-૧૦-૨૪ના ૪ થી ૬.

પાટણ વિશા શ્રીમાળી જૈન
સ્વ. રમીલાબેન શાહ (ઉં. વ. ૯૫) ઢંઢેરવાડો પાટણના નિવાસી સ્વ.ચંપકલાલ મણિલાલ શાહના ધર્મપત્ની. સ્વ.રાકેશભાઈ, પિયુષભાઈ, મોહિનાબેન, દક્ષાબેન, તૃપ્તિબેન, મીનાબેનના માતૃશ્રી. કાશ્મીરાબેન, મનિષાબેન, સ્વ.જીતુભાઈ, સ્વ.અનિલભાઈ, નરેન્દ્રભાઈ, દીપેનભાઈના સાસુ. હિંમતલાલ પોપટલાલની દીકરી. સ્વ.સુરેશભાઈ, પ્રદિપભાઇ, સુકેતુભાઈ, સ્વ. નિરંજનાબેન, મિનાક્ષીબેનના બેન. કિંજલ, નીશા, ધરા, નિધિ, અનંતના દાદી. તા.૨૯/૯/૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થા જૈન
અમૃતવેલ નિવાસી હાલ મીરારોડ સ્વ. લાલચંદ મોતીચંદ લાખાણી તથા લીલાવતીબેનના સુપુત્ર ધનસુખભાઇ (ઉં. વ. ૭૬) તે તા.૨૯/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. ચારૂલતાબેનના પતિ. સ્વ.જયંતીલાલ ભાઈચંદ ઝાટકીયાના જમાઈ. સ્વ. ભરતભાઈ, સ્મિતાબેનના ભાઈ. મેહુલ તથા હેતલ વિશાલ વાડેચાના પિતા. સ્વ. કિરીટભાઈ, રાજેશભાઈ, સ્વ. દીપકભાઈ, સ્વ.મુકેશભાઈ, નીતિનભાઈ, સ્વ. રિટાબેન સંજયભાઈ ઝોન્સા તથા કોયલ મનોજભાઈ જોષીના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન.
ધાંગદ્રા નિવાસી હાલ અંધેરી સ્વ.રમેશચંદ્ર શાંતિલાલ શાહના પત્ની ઉષાબેન (ઉં. વ. ૭૭) તા.૨૯-૦૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હીરાબેન ચીમનલાલ વોરાના સુપુત્રી. સંજય, મેહુલ, રેશમા, ધવલના માતુશ્રી. જયણા, રિશિતા, પ્રણવ, નૈઋતીના સાસુ. સ્વ.ભદ્રાબેન, સ્વ.રમાબેન, સ્વ.સુરેન્દ્રભાઈ, મૃદુલાબેનના ભાભી. સ્વ.ધીમંતભાઈ, પ્રવીણભાઈ, સ્વ.પદમાબેન, પ્રવિણાબેનના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના વીરજી રવજી ગાલા (ઉં. વ. ૮૩) તા. ૨૯-૯-૨૪ના રોજ અવસાન પામ્યા છે. સાકરબાઈના પતિ. નાનબાઈ રવજીના પુત્ર. કિરણ, કમલેશ, ભારતી, ગીતાના પિતા. મણિલાલ, ગઢશીશા વિજયા ગોવિંદજી, પાનબાઈ શામજીના ભાઈ. ગઢશીશા મમીબાઈ મોહનલાલ નાગજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વીરજી રવજી ગાલા, એ/૪૦૩, વીણા બીના, એ.ડી.માર્ગ, શિવડી, મુ.૧૫.

રામાણીયાના કસ્તુરબેન દામજી રાંભીયા (ઉં. વ. ૮૧) તા.૨૯-૯-૨૪ના અવસાન પામેલ છે. રત્નકુક્ષીણી લક્ષ્મીબેન નેણશીના પુત્રવધૂ. દામજીના પત્ની. કેતન, પ્રજ્ઞા, હીના, જ્યોતિના માતા. મોટી ખાખર દેવકાંબેન હેમરાજ ઉમરશી ગંગરના પુત્રી. કલ્યાણજી, નાની ખાખર મણીબેન કલ્યાણજી, રાયણ મોંઘીબેન પ્રેમજી, નવીનાળ જવેર લાલજી, ગેલડા વસુમતી નાનજીના બેન. પ્રા.શ્રી માટુંગા ક.મૂ.શ્ર્વે. જૈન સંઘની નારાણજી શામજી વાડી. બીજે માળે, ટા. ૪ થી ૫.૩૦. નિ : દામજી રાંભીયા. ૧૪૦૧, રીષભ ટાવર, ૫૮૧, એસ.બી.માર્ગ, પ્રભાદેવી, મું-૨૫.

ગુંદાલાના પ્રેમજી દેવજી સતરા (ઉં. વ. ૮૯) તા. ૨૮-૯-૨૦૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી હાંસબાઈ દેવજી (બુધુબાપા) મુરજીના સુપુત્ર. હીરબાઈના પતિ. ગુંદાલાના વેલબાઈ લખમશી (બુધુબાપા) દેવજીના જમાઈ. ભરત, હર્ષદ, જયેશ, ઈલા, વીણા, લતાના પિતાશ્રી. ગુંદાલાના દામજી દેવજી, ભોરારાના મણીબેન ધનજી મોરારજી, ગુંદાલાના જવેરબેન ઝંડુલાલ વીરજીના ભાઈ. પ્રા. માટુંગા ક.શ્ર્વે.મૂ.જૈન સંઘ : નારાણજી શામજી વાડી, ૧લે માળે, ટા. ૪ થી ૫.૩૦. નિ. હર્ષદ પ્રેમજી સતરા : ૪૦૧, પારસમણી ટાવર, નાયગાંવ ક્રોસ રોડ, દાદર-ઈ. મું-૧૪.

વાંકીના હેમાબેન પ્રેમજી સાવલા (ઉં. વ. ૭૭) તા.૨૯-૯-૨૪ ના અવસાન પામેલ છે. માંકબાઈ ડુંગરશી આશારીયાના પુત્રવધૂ. સ્વ. પ્રેમજીના પત્ની. લક્ષ્મીચંદ, ઉલ્કાના માતા. દેશલપુરના સ્વ.રતનબેન ખીમજી દેવજી સોનીના પુત્રી. કુમુદ મધુસુદન, વસંત, ખુશાલ, હરીશ, સુરેશ, કિશોરના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦. નિવાસ : હેમાબેન સાવલા. ૧૭, સત્યમ સોસાયટી, ચીંપલુકર રોડ, અનુપમ હોસ્પિટલની પાછળ, ડોંબિવલી (ઈસ્ટ).

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા