મરણ નોંધ

જૈન મરણ

શ્રી. ક. દ. ઓ. જૈન
કચ્છ ગામ કુવાપધ્ધરનાં હાલ જલગાંવ નિવાસી માતૃશ્રી વેજબાઈ ભવાનજી ખીમજી મોતા (પટેલ)નાં પુત્રવધુ, સ્વ. શ્રી. કાંતિલાલ ભવાનજી મોતાનાં ધર્મપત્ની, મહેશ અને સૌ. દક્ષા રાજેન્દ્ર મોમાયા (જલગાંમબારોઈ)નાં માતૃશ્રી, ચિ. નેહા તેમ જ ચિ. ભવ્યનાં દાદીમા, ગં. સ્વ. શ્રીમતી ધનલક્ષ્મીબેન (ભચીબાઈ) કાંતિલાલ મોતા (ઉં. વ.૮૧)નું દેહાવસાન તા. ૨૫/૦૯/૨૪ ને બુધવારે જલગાંવ મુકામે થયેલ છે. તે સામા પક્ષે લાખબાઈ કાન્તિચંદ ગોવિંદજી ખોના (ઘાટકોપર સાંધવ)ની દીકરી. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર સદંતર
બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દેપલા નિવાસી હાલ ઘાટકોપર જયોત્સનાબેન સુરેશભાઇ તથા સુરેશભાઇ નરોતમદાસ શાહના પુત્ર. રાજીવ સુરેશભાઇ શાહના ધર્મપત્ની સિદ્ધિ (ઉં. વ. ૪૩) તે પ્રવિણાબેન હિતેશભાઇ પારેખ (બોટાદવાળા)ના દીકરી. તે રાજુલબેન, વિપુલભાઇ ટોલિયાના ભાભી. મોહિતભાઇ, હિતેશભાઇ પારેખના બેન. તા. ૨૬-૯-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી (હાલ બોરીવલી) સ્વ. બાલુભાઇ હરીચંદ શાહના સુપુત્ર પ્રવીણભાઇ (ઉં. વ. ૮૩) તા. ૨૯-૯-૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે કિરણબેનના પતિ. વિશાલ, નીપા, જુલી, રૂપલના પિતાશ્રી. તે વૈશાલીબેન, અતુલકુમાર, જતિનકુમાર, કાર્તિકકુમારના સસરા. તે હેતના દાદા. સ્વ. હસુમતીબેન વિનોદરાય શાહ (દિહોર), તે ઉષાબેન બિપીનકુમાર સંઘવી (પાલિતાણા)ના ભાઇ. પિયર પક્ષે દેવગાણા નિવાસી (હાલ મુલુંડ) શાંતિલાલ ભીમજી શાહના જમાઇ. તેમની ભાવયાત્રા તા.૩૦-૯-૨૪ સોમવારે, સવારે ૧૦થી ૧૨.ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી.રોડ, બોરીવલી (વેસ્ટ).

સંબંધિત લેખો
Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button