મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના રતનબેન જયંતિલાલ સતરા (ઉં. વ. ૭૫), તા. ૧૧-૧૦ના અવસાન પામેલ છે. વેલબાઈ જખુ ભારમલના પુત્રવધૂ. સ્વ. જયંતિલાલના પત્ની. રોહિત, કલ્પેશ, રશ્મી, કલ્પના, બીના, રક્ષા (વર્ષા)ના માતા. ભુજપુર કુંવરબાઈ રવજી શ્રીપાળના પુત્રી. માવજી, મનસુખ, ધીરજ, મણીલાલ, પુષ્પા, લીલાવંતી, મધુના બેન. પ્રા. શ્રી. વ.સ્થા.જે.શ્રા.સં., શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે), ટા. ૧૨ થી ૧.૩૦.

વડાલાના જયાબેન (હાંસબાઇ) જગશી નિસર (ઉં. વ. ૭૯) તા. ૧૨-૧૦-૨૩ના અવસાન પામેલ છે. જગશી રવજીના ધર્મપત્ની. લાછબાઇ રવજી ગેલાના પુત્રવધૂ. મિતેશ, નિકિતાના માતુશ્રી. મોખાના સ્વ. દેમુબાઇ જીવરાજ ગેલાના પુત્રી. સ્વ. માલશી, સ્વ. લાલજી, સ્વ. લખમશી, વશનજી, સ્વ. રતનબેન લખમશી, સ્વ. શાંતાબેન વશનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયાબેન નિસર, એ-૬૦૧, શ્રી ગોકુલધામ કો.ઓપ.સોસાયટી, શ્રીરંગ સોસાયટી બસ સ્ટોપ પાસે, થાણા (વે.).

નાના આસંબીયા હાલે જબલપુરના કાંતિલાલ નાગજી છેડા (ઉં. વ. ૮૦) તા.૧૦-૧૦-૨૩ના અવસાન પામેલ છે. લધીબાઈ નાગજી છેડાના સુપુત્ર. કંકુબેનના પતિ. પારસ, જયા (ઝંખના), કુલીનના પિતા. વિમળા શાંતિલાલ, નાગલપુર જમકુંવરબેન ધીરજલાલ, કોડાય કસ્તુરબેન પ્રવીણભાઈ, નાની ખાખર મધુબેન હિતેનચંદ્ર, કોડાય તારાબેન કંચનલાલના ભાઈ. નાના આસંબીયાના રતનશી હીરજીના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી.

ગુંદાલાના નેમજી જેઠુ ગડા (ઉં. વ. ૮૦) ૧૨-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. ગોમીબાઇ જેઠુ ભારમલના સુપુત્ર. સ્વ. નાનબાઇના પતિ. રાજેશ, અમિતના પિતાજી. લાખાપુરના જખીબેન પ્રેમજી ગાલાના ભાઇ. ડેપાના મુરીબાઇ પ્રેમજી છાડવાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમિત નેમજી ગડા, ૨૦૩-૩૦૩, કોલ ડુંગરી કો.ઓ.હા.સો., પારસી વાડા, સહાર રોડ, અંધેરી (પૂ.).

સંબંધિત લેખો

બારોઇના વાલજી રામજી કેનીયા (ઉં. વ. ૭૨) ૧૨-૧૦-૨૩ના અવસાન પામેલ છે. મમીબાઈ રામજી ઉમરશીના પુત્ર. વિમળાબેનના પતિ. ભાવેશ, કવિતા, દિપીકાના પિતા. સુરેશ, વડાલા કાંતાબેન લાલજી શામજી, નવીનાળ હેમલતા અશ્ર્વીન મુલચંદના ભાઈ. ગુંદાલા મંજુલાબેન રવજી ખેતશીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ (દાદર). ટા. ૪ થી ૫.૩૦.

સ્થાનકવાસી જૈન
મધુબેન ધીરજલાલ ઘેલાણી (ઉં. વ. ૮૬)(હાલ મુંબઈ) તા.૧૦.૧૦.૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કેરીયા નિવાસી સ્વ. રામજીભાઈ અને સ્વ. જયાબેનના પુત્રવધૂ. નીતા દીવેશ ઉદાણી, શ્રદ્ધા અશ્ર્વિન અજમેરા અને ભરત-પરીનાના માતા. હસુભાઈ, સુરેશભાઈ, જીતુભાઇ, સ્વ.ભાનુબેન, રંજનબેન, જ્યોતિબેનના ભાભી. સ્વ. જયંતીલાલ અને સ્વ. પ્રભાબેન દોશીના પુત્રી. સ્વ.ચુનીલાલ-શારદાબેન, સ્વ.જશવનતભાઈ-ડોલરબેન, સ્વ.મંજુબેન નાથાલાલ, મંછાબેન હરસુખલાલ હેમાની, સ્વ.ઇન્દુબેન-ભુપતભાઇના બેન. પ્રાર્થનાસભા: શ્રી વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે-વેસ્ટ, તા.૧૫.૧૦.૨૩, સમય: ૧૦:૩૦ થી ૧૨:૩૦.

દશા સ્થા.જૈન
ઢસા જંકશન, હાલ વસઈ રોડ, મહેશભાઈ રમણીકલાલ મિયાણી, (ઉં. વ. ૬૮) તે સુમિત્રાબેનના પતિ. તે કાર્તિક, ધર્મિકા આસિત, ધારા ચિરાગના પિતા. બીજલના સસરા. તે સ્વ. નવિનભાઈ, સ્વ. કીર્તિભાઈ, જયકાંતભાઈ, કુંદનબેન હીંમતલાલ, વિલાસબેન પ્રવિણચંદ્રના ભાઈ. તે પાલીતાણા નિવાસી સ્વ. મણીલાલ ઠાકરસી મોદીના જમાઈ. તે ચંદ્રીકાબેન જીતેન્દ્રભાઈ શાહ, પ્રવિણાબેન કિશોરભાઈ ડેલીવાળા, દેવીબેન નિતીનભાઈ દેસાઈના બનેવી. તા. ૧૩-૧૦-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૫-૧૦-૨૦૨૩ને રવિવારે ૩ થી ૫. સ્થળ- વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય, માણેકપુર, વસઈ વેસ્ટ. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા, (હાલ બોરીવલી) સ્વ. પુષ્પલતા તથા સ્વ. રમેશચંદ્ર અમૃતલાલ મેઘાણીના પુત્રવધૂ અ.સૌ. જ્યોતિ (ઉં. વ. ૪૯) શુક્રવાર ૧૩-૧૦-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓશ્રી જીતેશકુમારના ધર્મપત્ની. તેઓ બાબુભાઈ વેસ્તાભાઈ પટેલના સુપુત્રી. તેઓ અનિલભાઈ, પ્રવિણભાઈ, મધુબેન તથા રંજનાબેનના બેન. તેઓ સ્વ. હિના જિતેન્દ્રકુમાર, બીના વિમલકુમાર, પૂજા (પીંકી) દિપકુમાર, સરિતા ધડસીના ભાભી તેમની પ્રાર્થનાસભા તા. ૧૪-૧૦-૨૦૨૩ના ૧૦થી ૧૨. વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકીઝ સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)

પાટણ જૈન
હર્ષદકુમાર (ઉં. વ. ૮૨) હાલ બેંગલોર તે કેશુરેઠના પાડાના સ્વ. જમનાદાસ પોપટલાલના પુત્ર. હંસાબેનના પતિશ્રી. મેઘના હેમેન્દ્રભાઇના પિતાશ્રી. સ્વ.જયંતીભાઇ અને સ્મીતાબેન બિપીન શાહના ભાઇ. સ્વ. શાંતિલાલ વિરચંદના જમાઇ. તા.૧૨-૧૦-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button