મરણ નોંધ

જૈન મરણ

પોરબંદર નિવાસી હાલ વિલે પાર્લે શ્રી મહેન્દ્રભાઈ પ્રાણજીવનદાસ શાહ (ઉં. વ. ૯૩) તા. ૩૧-૭-૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે ઇંદીરાબેનના પતિ, સોનલ, વંદનાના પિતા. અનિલ અને સ્નેહલના સસરા તેમ જ પ્રસન્નભાઈ, ભરતભાઈ, જયંતભાઈ, હેમંતભાઈ બ્રોકરના મોટાભાઈ. વિદ્યાબેન ધીરજબેન જ્યોત્સનાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ગાગોદરના સ્વ. રોહિત દામજી શીવજી ગડા (ઉં. વ. ૪૩) બુધવાર તા. ૩૧.૭.૨૪ના અરિહંતશરણ પામ્યા છે. અ.સૌ. હિરૂબેન દામજી ગડાના સુપુત્ર. પિયુ, પ્રણયના પિતાશ્રી. સચિન, કલ્પેશના ભાઈ. મિતલ, મિતલના દિયર. દિપ, નિશી, પલાશ, પલાક્ષના કાકા. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસ સ્થાન. ૩૩૯, યશોદા ભુવન, કાચવાલા બિલ્ડિંગ, નપુ હોલની સામે, ચંદાવરકર રોડ, માટુંગા – ઈસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભરૂડિયાના લતાબેન ગીંદરા (ઉં. વ. ૫૩) મંગળવાર તા. ૩૦.૭.૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. દેમતબેન ભારમલની પૌત્રવહુ. સ્વ. રમાબેન માડણના પુત્રવધૂ. રમેશના પત્ની. ખીમજી, ચાંપશી, નેણશી, લક્ષ્મીબેન, વાલુબેન, શાંતિબેનના ભાઈના ઘરેથી. રોનક, ધવલના માતુશ્રી. ભચાઉના જવેરબેન ખીમજી કારીઆની દીકરી. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨.૮.૨૪ના ૩ થી ૪.૩૦. પ્રા. સ્થળ યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં દાદર-ઈસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભરૂડીયાના અ.સૌ. લતાબેન રમેશ માડણ ગીંદરા (ઉં.વ. ૫૩) તા. ૩૦-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. રમાબેન માડણના પુત્રવધૂ. રમેશના ધર્મપત્ની. રોનક, ધવલના માતુશ્રી. ભચાઉના ગં.સ્વ. જવેરબેન ખીમજી રવજીના પુત્રી. કાંતિ, પ્રવિણ, પુષ્પા, હેત્વીના બેન. પ્રાર્થના: યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇ). મું- ૮૦. ટા. : ૩ થી ૪.૩૦. નિ. રમેશ ગીંદરા, ૩૦૨, સર્વોદય હાઇટસ, સર્વોદય નગર જૈન રોડ, મુલુંડ (વે).
પત્રીના બીના દિનેશ ગડા (ઉં.વ. ૫૯) તા. ૨૯/૭/૨૪નો દેવલોક પામ્યા છે. તે સાકરબેન શામજી વેલજી સારંગનાં પુત્રવધૂ. દિનેશના ધર્મપત્ની. સી.એ. જેનીશના માતાજી. ચંદનબેન (રેખાબેન) રતનશીના પુત્રી. અલ્પા મહેન્દ્ર, લીના પ્રવિણ, સ્વ. મિનલ રતનશીના બહેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. દિનેશ ગડા, ૧૦૦૧, અર્હમ વૃંદાવન, રોડ નં. ૩, નેચરલ ડેરીની પાછળ, ચેમ્બુર, મુંબઈ-૪૦૦૦૭૧.
વાંકી હાલે કાંદીવલીના હિતેશ હિરજી સાવલા (ઉં.વ. ૬૨) તા. ૩૦-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. કેસરબેન હિરજીના પુત્ર. પ્રિતી (મીના)ના પતિ. યોગીની, કૌશિકના પિતા. ભરત, શરદના ભાઇ. લુણીના સ્વ. નીર્મલાબેન તલકશી દેવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હીતેશ સાવલા, રશ્મી તારા, દત્ત મંદિર રોડ, કાંદીવલી (વે.).
મોથારાના રતીલાલ દેઢીયા (ઉં.વ. ૬૨) તા. ૨૯-૭-૨૪ના દેશમાં અવસાન પામેલ છે. કેસરબેન કલ્યાણજીના પુત્ર. રાજેશ્ર્વરીના પતિ. ચિરાગ, જ્યોતિ, દિપ્તીના પિતાજી. કાંતિ, ભરત, શાંતિ, વસંત, મણીબેન નાનજી મણશી, ભાગ્યવંતી લાલજી સરવણ, ભાનુમતી ખીમજી વેલજી, કમળા મુલચંદ નરશીના ભાઇ. દિવના મટુબેન ભગવાનદાસના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચિરાગ દેઢીયા, ૩૦૬, ચિંતામણી નિવાસ, તિવારીનગર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ.).
ભીંસરાના કિરીટ કોરશી દેઢિયા (ઉં.વ. ૬૩) તા. ૨૯-૭-૨૪ના અવસાન પામ્યા છે. કસ્તુર (નવલ) કોરશીના પુત્ર. કવિતાના પતિ. ધવલ, ડો. હેતલના પિતા. નાનજી, હર્ષા, લલિતના ભાઇ. નાની તુંબડી લક્ષ્મીબાઇ પાલણ વેલજીના જમાઇ. પ્રા.શ્રી વ.સ્થા. જૈન શ્રાવક સંઘ સં. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે), ટા. ૨ થી ૩.૩૦. નિ. કિરીટ કોરશી, એ/૧, ૨/૨૧ મણિયાર, તારદેવ હાજીઅલી રોડ, મુંબઇ-૩૪.
ઝાલાવાડી વિશા શ્રીમાળી મુ. પુ. જૈન
વઢવાણ નિવાસી, હાલ બોરીવલી રાજેન્દ્રભાઇ ચંપકલાલ ચુનીલાલ શાહ (ઉં.વ. ૭૧) તે શ્રીમતી જ્યોતિબેનના પતિ. મિહિરના પિતા. સેજલના સસરા. સ્વ. દિલીપભાઈ, સ્વ. ગુણવંતીબેન, સ્વ. જશવંતભાઈ, સ્વ. અરુણાબેન, રમેશભાઈ ભારતીબેન, પ્રદીપભાઈ, સ્વ. ભાવના, કૈવંત કોકિલાના ભાઈ. સ્વ. પદમાબેન રજનીકાંત નરસિંહદાસ દોશીના જમાઈ ૩૧/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી દશા ઓસવાલ જૈન
ગામ મોટી સિંધોડી હાલે ધાટકોપરના સ્વ.મા. મણીબેન પ્રવિણચંદ્ર મોમાયા તથા સ્વ.મા. લક્ષ્મીબેન ઉત્તમચંદ મોમાયાનાં પુત્રવધૂ અ.સૌ. જસ્મીના (ઉં.વ. ૪૮), તા. ૩૧ જુલાઈ, ૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હરીશભાઇનાં ધર્મપત્ની. ધવલ, ધર્મેશનાં માતુશ્રી. સ્વ. મધુરીબેન રાયચંદ ધનજીભાઈ છેડા, નલીયા, વાપીવાળાના દિકરી. પરેશ-મયુરી, ફાલ્ગુની કુમાર, મુરજીભાઈ, મહેન્દ્રભાઇ, યોગીતા અભયના બહેન. બંને પક્ષ તરફથી ભાવયાત્રા તા. ૨-ઓગસ્ટ, શુક્રવારે ૪ થી ૫.૩૦, સ્વામિનારાયણ મંદિર, સરિતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ). (લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.)
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
રંગપર બેલા નિવાસી હાલ અંધેરી સ્વ. જમનાદાસ પાનાચંદ પારેખના ધર્મપત્ની જશવંતીબેન (ઉં.વ. ૮૯) તા. ૩૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કુમુદબેન દિલીપભાઈ શાહ, હર્ષાબેન કીર્તિભાઈ મહેતા, લતાબેન વિજયભાઈ લોદરીયાના માતુશ્રી. અંબાવીદાસ અવિચળ મહેતાના સુપુત્રી. સ્વ. મોહનભાઈ, સ્વ. પિતાંબરભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. ઉમેદભાઈ, સ્વ. રમણીકભાઇ, વિનુભાઈ, સ્વ. લલીતાબેન, સ્વ. વિમળાબેનના ભાભી. સ્વ. મહિન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ, રાજેન્દ્રભાઈ, સ્વ. અનસૂયાબેન છોટાલાલ ગાંધી, સ્વ. હંસાબેન મહીપતરાય શાહના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી, હાલ વસઈ વેસ્ટ, કુંવરજી મોતીચંદ માટલીયાના પુત્ર મહેશભાઈ (ઉં.વ. ૭૧) તે રંજનબેનના પતિ. ચિરાગ તથા નમ્રતાબેન પીયુષભાઈ કામદાર, અંકિતાબેન જતીનકુમાર દેસાઈ, ચૈતાલીબેન ધવલકુમાર ઘાટલીયાના પિતાજી. સ્વ. પ્રવિણભાઈ, કિશોરભાઈના નાનાભાઈ. સ્વ. ઈન્દુબેન નટવરલાલ ઉદાણી, અરૂણાબેન કિશોરભાઈ બઝરીયા, રેખાબેન ભરતભાઈ શાહ, કૈલાસબેન નટવરલાલ દેસાઈ, વર્ષાબેન કિર્તીભાઈ ઝાટકીયાના ભાઈ. બગસરા નિવાસી ઝવેરચંદ ગોપાલજી સોમાણીના જમાઈ. તા.૩૧-૭-૨૪ના શ્રી અરિહંતશરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અમરેલી નિવાસી હાલ દાદર સ્વ. પુષ્પાબેન વસંતભાઈ ગીરધરલાલ મહેતાના સુપુત્ર પરેશભાઈ (ઉં.વ. ૫૯) તા. ૩૦-૭-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે રશ્મીબેનના પતિ. જીતના પિતા. રક્ષાબેન, સંગીતાબેન મહેશભાઈ શાહ તથા પ્રેમલભાઈના ભાઈ. લક્ષાબેનના જેઠ. મોસાળ પક્ષે વંથળી નિવાસી કુંવરજીભાઈ નાનજીભાઈ વોરા, યશવંતભાઈ હરિશચંદ્ર નીવાટકરના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૭૦૪, રત્નમણી ટાવર, ૯૫ નાયગાવ ક્રોસ રોડ, એમ.એમ.જી.એસ. માર્ગ, દાદર (પૂર્વ).
અમદાવાદ દશા પોરવાડ જૈન
અમદાવાદ નિવાસી હાલ દાદર સ્વ. સ્નેહલતાબેન ચંદ્રકાંતભાઇ શાહના પુત્રવધૂ. સ્વ. હિનાક્ષીબેન જીતેન્દ્રભાઇ શાહ (ઉં. વ. ૭૪) તા. ૩૧-૭-૨૪ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે મોના તુષાર શેઠ, સેતલ પૌમીલ શાહ, કુંજન કમલ ઝવેરીના માતુશ્રી. જૈનમ, હિતાંશ તથા દેવેશાના નાની. સ્વ. ઉષાબેન સનતભાઇ શાહના ભાભી. તે પિયરપક્ષે સ્વ. રમાગૌરી રતીલાલ દામાણીના પુત્રી. સ્વ. શકુંતલાબેન, ભરતભાઇ, મિરિષભાઇ, ઉર્વશીબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિજયાબેન પ્રાણલાલ ખેતાણીના સુપુત્ર શૈલેષભાઇના ધર્મપત્ની વર્ષાબેન (ઉં. વ. ૬૦) બુધવાર તા. ૩૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જયના માતુશ્રી. કંચનના સાસુ. તે રક્ષાબેન ભૂપેન્દ્રભાઇ તુરખીયા તથા નવીનભાઇ, નિરંજનભાઇ, સ્વ. મુકુંદભાઇના ભાભી. એકતા, અંકીતા, ધરા, કોમલ તેમ જ ગૌરવ, મનનનાં કાકી. જૂનાગઢ નિવાસી સ્વ. ભોગીલાલ ભુરાભાઇ ગાંધીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઘુઘરાળા (ખાંભા) નિવાસી હાલ ઘાટકોપર મયુરભાઇ વિનોદરાય બદાણીના ધર્મપત્ની સૌ. સોનલ (ઉં. વ. ૫૨) બુધવાર તા. ૩૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભાનુબેન વિનોદરાય બદાણીના પુત્રવધુ. તે માનવ તથા જયના માતુશ્રી. અ. સૌ. બેલા મનીષ બદાણીના દેરાણી. અ. સૌ. મીના રાજેશભાઇ મહેતા તથા જુલીના ભાભી. તે સ્વ. પુષ્પાબેન જયસુખલાલ ગાંધીના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩-૮-૨૪ના ૯.૩૦થી ૧૧.૩૦. ઠે. લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
સાવરકુંડલા (વાવેરા) નિવાસી હાલ કાંદિવલી સ્વ. નાનચંદ ધરમશી દોશીના પુત્ર હિંમતભાઇ દોશી (ઉ. વ. ૮૧) તે સ્વ. ઇલાબેનના પતિ. તુષાર, વિરલ, સ્વ. બીજલના પિતા. ભવ્યાના સસરા. ફતેહચંદભાઇ, હસમુખભાઇ, પ્રવીણભાઇ, પ્રભાવતીબેન પ્રવીણચંદ્ર દોશી, ઊર્મિલાબેન ચંપકલાલ શાહના ભાઇ. શાંતિલાલ પાનાચંદ શાહ (ઘોઘાવાળા)ના જમાઇ તા. ૩૧-૭-૨૪ના બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી