મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી વિશાશ્રીમાળી મૂ. જૈન
બોટાદ નિવાસી હાલ સાયન વિજયાબેન રતિલાલ બગડીયાના સુપુત્ર મનહરલાલ (ઉં. વ. ૮૫) ૩૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. મીનળ, મનીષા, મનીષના પિતા. હિતેનભાઈ અને કિંજલના સસરાજી. જયંતીલાલ મંગળજી શાહના જમાઈ. રસિકભાઈ, લીલાવતીબેન, બટુકભાઈ, સૂર્યકાંતભાઈ, સુરેશભાઈના ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧-૮-૨૪ના ૪ થી ૬. સ્થળ: એસ.એન.ડી.ટી. કોલેજ, કિંગ્સ સર્કલ, મુંબઈ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
શેરડી હાલે ભાંડુપ/બદલાપુરના અતુલ પ્રેમજી વેરશી દેઢીયા (ઉં.વ. ૬૦) તા. ૨૯-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન પ્રેમજીના સુપુત્ર. સ્મિતાના પતિ. નેહા, દર્શનના પિતા. સ્વ. જયશ્રી, ઠાકરશીના ભાઇ. ઉદવાડાના અંબીકાબેન ગુલાબભાઇના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.), મું. ૨૮. ટા. ૨.૦૦ થી ૩.૩૦.

પુનડીના ચિ. સાક્ષી વિજય છેડા (ઉં.વ. ૧૯) તા. ૨૮-૭-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ કેશવજીના પૌત્રી. જ્યોતિ વિજયના સુપુત્રી. દર્શનના બેન. સ્વ. સુશીલા/કસ્તુર વિનોદ મેઘજીના દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કે.કે. છેડા, ગ્રીન બી૧/૩, ગોલ્ડન પાર્ક, કલ્યાણ (વેસ્ટ).

વાંકીના બા.બ્ર. મનોજ નાનજી છેડા (ઉં.વ. ૫૮) તા. ૨૮-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. મંજુલા નાનજીના પુત્ર. સ્વ. કુંવરબાઇ દના ચાંપશીના પૌત્ર. સ્વ. વિનોદ, ભરત, હેમલતા, નયનાના ભાઈ. ટોડાના સ્વ. નાનબાઈ દેવજીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ. ભરત નાનજી છેડા, ૭/૧૫૦૪, બાલાજી ગાર્ડન, ન્યુ આયરે રોડ, કોપર રેલ્વે સ્ટેશનની સામે, ડોંબીવલી (ઈસ્ટ).

કોટડા રોહાના જયંત ગોવિંદજી ગાલા (ઉં.વ. ૮૬) તા. ૨૧-૭-૨૪ના રોજ કેનેડામાં અવસાન પામેલ છે. સોનબાઇ ગોવિંદજી કુંવરજી ગાલાના પુત્ર. રંજનના પતિ. અમિષ, શેફાલીના પિતા. શેરડીના રતનબેન શામજી, ખારૂઆના લધીબાઇ, કોટડા રોહાના હીરજી, ગાંગજી, વિશનજી વિરેનના ભાઇ. દેઢિયાના પાનબાઇ મુરજી છેડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિરેન ગાલા, ૧૨, શીતલ છાયા, નહેરુ રોડ, મુલુંડ (૫.).

પત્રીના સુશીલાબેન ગડા (ઉં.વ. ૮૨) તા. ૨૯-૭-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઈ/ હાંસબાઈ ડાહ્યાભાઈના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. જયેશ, યોગેશ, પલ્લવીના માતુશ્રી. સોનબાઈ શામજી ભેદાના સુપુત્રી. મુલચંદ, ભરત, રંજન, હેમલતા, વિમળાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયેશ ગડા, ૫૨૨એ, ફ્લેટ નં. ૩૦૧, કાસાબ્લાન્કા, આર. પી. મસાની રોડ, માટુંગા (ઈ).

હાલાપુરના અ.સૌ. મંજુલાબેન (પુષ્પાબેન) મણીલાલ સાવલા (ઉં.વ. ૭૭) તા. ૨૮-૭-૨૪ના અવસાન પામેલ છે. દેવકાંબેન ભાણજી જીવરાજ સાવલાના પુત્રવધૂ. મણીલાલના ધર્મપત્ની. અશોકના માતુશ્રી. લક્ષ્મીબેન શામજી ગડાના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિ. મણીલાલ સાવલા, એ ૮, નવસુર્યપ્રભા, મુરાર રોડ, મુલુંડ (વે).

વડાલાના અનસન વ્રતધારી કુંદનબેન (દિવાળીબાઇ) કુંવરજી ગાલા (ઉં.વ. ૯૪) તા. ૨૮-૭-૨૪ના દેવલોક પામ્યા છે. સ્વ. આસમલ નરશીના પુત્રવધૂ. સ્વ. કુંવરજીના ધર્મપત્ની. ઉર્મીલા, સુરેશ, હીતેન, રક્ષા, સ્વ. જીગ્ના, કેતનના માતુશ્રી. પુનડીના સ્વ. દેવકાબેન નાનજી ચાંપશી છેડા, ગુંદાલાના સ્વ. જખીબાઇ લાલજી હધુ સતરાના પુત્રી. શામજી, ગુંદાલા ચુનીલાલ, કસ્તુર જગજીવન, શાંતીલાલના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. એડ્રેસ: કેતન ગાલા, ૧૪/બી, ૭૦૩, તિલક વૈશાલી, સી.ચ.એસ. તિલકનગર, ચેમ્બુર, મુંબઇ-૪૦૦૦૮૯.

તલવાણાના અ.સૌ. શાંતા વસંત દેઢીયા (ઉં.વ. ૭૨) ૨૯-૭ના અવસાન પામેલ છે. ભાણબાઇ પ્રેમજી મેઘજી દેઢીયાના પુત્રવધૂ. તે વસંતના પત્ની. દિપેશ, વિરલના માતુશ્રી. બેરાજા હાંસબાઇ પોપટલાલ કાનજી સાવલાના પુત્રી. વસનજી, કલ્યાણજી, પ્રવિણ, ગેલડા લક્ષ્મીબેન લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વસંત પ્રેમજી દેઢીયા, એ-૨૦૩, આદર્શ લોક, સિદ્ધાર્થનગર, ગોરેગામ (વે.).

નૂતન સાડત્રીસ વિશા શ્રીમાળી જૈન
સમી નિવાસી હાલ અમદાવાદ નિવાસી જેસીંગલાલ માણેકલાલના પુત્ર હસમુખભાઈ (ઉં. વ. ૮૧) તે કોકિલાબેનના પતિ. શાંતિલાલ રાયચંદભાઈ શાહના જમાઈ, વિપુલભાઈ તથા વિજયભાઈના પિતા. ૨૮/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વેરાવળ વિશા ઓસવાલ જૈન
કલ્પના ભેદા હાલ દહિસર (ઉં. વ. ૭૦) તે સ્વ.દિનેશભાઇ નાનજી ખીમજી ભેદા પાપડવાળા નાનાભાડિયાના ધર્મપત્ની, તા. ૨૮/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ.ચંદ્રમણિ મનસુખલાલ રતનજી વેરાવળની દીકરી. ભુપેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, દિલીપભાઈના બહેન. દિપાલી નિલેષકુમાર, અવની હાર્દિકકુમારના માતુશ્રી. શોભના, ચંદ્રિકા, નિલાંના નણંદ. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર રાજપરા નિવાસી હાલ મુલુંડ સ્વ.શાંતાબેન પોપટલાલ કેશવજી દોશીના સુપુત્ર જીતેન્દ્રભાઈ (ઉં. વ. ૭૫), તે જસ્મીનબેનનાં પતિ. મીતીનાં પિતા. ધવલકુમાર શરદભાઈ મહેતા(સાવરકુંડલા વાળા)ના સસરા. સ્વ.જ્યોતિબેન મહેન્દ્રકુમાર વોરા, કોકીલાબેન નીતિનભાઈ શાહ (બેંગલોર), શૈલેષભાઈ તથા હિતેશભાઈના મોટાભાઈ. સ્વ.રમણીકલાલ દુર્લભદાસ ટાણાવાળાના જમાઈ તા.૨૯/૦૭/૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ઝાલાવાડ શ્ર્વે.મૂ.પૂ.જૈન
રામપુરા ભંકોડા નિવાસી હાલમાં ગોરેગાંવ, મોતીલાલ મણીલાલ શાહના પુત્ર શ્રી નિલેશભાઈ, (ઉં. વ. ૬૧)તે કીંજલબેનના પતિ. જૈનમ, ફોરમ અર્ચીતકુમાર તથા વિધીના પિતાશ્રી, સ્વ.હિતેશભાઈ, લત્તાબેન અનીલકુમાર શાહ, સીમાબેન મુકેશકુમાર ઝ્વેરી, સંગીતાબેન રશ્મીકાંત શાહના ભાઈ, જયસાબેનના જેઠશ્રી. નવીનભાઈ રતીલાલ શાહ (વઢવાણ)ના જમાઈ તા.૨૯-૭-૨૪ના અરિહંતશરણ થયેલ છે. ભાવયાત્રા તા. ૧-૮-૨૪ના સ્થળ- એફ.એમ.બેન્કવેટ હોલ, એમ.ટી.એન.એલ.ની પાસે, ગોરેગાંવ વેસ્ટ. નાઈન ટૂ નાઈન ડોલર શોપ પ્રા.લી.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સ્વ. અમૃતલાલ રાયચંદ દોશીના પુત્રવધુ સાવરકુંડલા નિવાસી હાલ મહાલક્ષ્મી અરૂણાબેન દોશી (ઉં. વ. ૭૫) તા. ૩૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અશોકભાઈના પત્ની, માનસી નિરવ શાહ, નિરાલી મનીશ અગ્રવાલના મમ્મી, ક્રિષ, મહેકના નાની. પિયરપક્ષે વંડાવાળા વનમાળીદાસ જેઠાલાલ પટેલના દિકરી, લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી સ્થાનકવાસી દશા જૈન
વિંછીયા નિવાસી હાલ વિરાર સ્વ.મુળચંદભાઈ જેતશીભાઈ ગોસલીયાના સુપુત્ર સ્વ.મહેન્દ્રભાઈ ગોસલીયા (ઉં. વ. ૭૯) તા. ૨૯-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રેખાબેનના પતિ. પારસ, રાજેશ, દિપ્તી દિપક ચોટલીયાના પિતા. જીગ્ના અને સેજલના સસરા. ચંદ્રકાંત, સ્વ.સુરેશભાઈ, હસુભાઈ, કિરીટભાઈ ત્થા જ્યોત્સનાબેનના ભાઈ. યુગ, યશ્ર્વી, મિતાક્ષ, મહેકના દાદા, બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧-૮-૨૪ ગુરૂવારના ૩ થી ૫. સ્થળ- વિષ્ણુ પ્રતિભા હોલ, ઉત્કર્ષ સ્કૂલની સામે, બસ ડેપો પાસે, વિરાર રેલવે સ્ટેશનની બાજુમાં, વિરાર વેસ્ટ.

સૂરત વીસા ઓસવાલ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જ્ઞાતિ જૈન
પ્રશાંતભાઈ જવેરી (ઉં. વ. ૬૫) ૨૭-૭-૨૪ શનિવારના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. જયાબેન મેઘકુમાર જવેરીના સુપુત્ર. પ્રીતિબેનના પતિ. રિધ્ધીશના પિતાશ્રી. મોનાલીના સસરા. તૃપ્તિબેન આશિષભાઈના મોટા ભાઈ. સ્વ. રમીલાબેન બાબુલાલ શાહ (સુરત)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારગણી નિવાસી હાલ બોરીવલી સ્વ. મંછાગૌરી તથા સ્વ. ચંપકલાલ તારાચંદ અજમેરાના પુત્ર દિલીપભાઈ (ઉં. વ. ૬૯) તે જ્યોતિબેનના પતિ. તે હર્ષિની બિનોઈ પરીખ અને રિદ્ધિ અપૂર્વ કોઠારીના પિતાશ્રી. સ્વ. પંકજભાઈ, ચંદ્રેશભાઈ તથા સ્વ. જયશ્રીબેન જયપ્રકાશ પારેખના મોટાભાઈ. સ્વ. અરુણાબેન તથા સ્વ. ચંપકલાલ ગિરધરલાલ મહેતાના જમાઈ તથા ધ્રુવના નાના ૨૯-૭-૨૪ સોમવારે અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૧-૮-૨૪ના ગુરુવારે ૪ થી ૬. સ્થળ: વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ સ્વ. જયાબેન અનંતરાય દોશીના સુપુત્ર નરેશભાઇ (ઉં. વ. ૬૮) તે હર્ષાબેનના પતિ. રાજેશ-પૂજા, હાર્દિક-ચાર્મીના પિતાશ્રી. વંશ, જીયાના દાદા. તે સ્વ. નરેન્દ્રભાઇ-શીલાબેન, હરેશભાઇ-આશાબેન તથા સ્વ. રેખાબેન કનુભાઇ મહેતાના ભાઇ. તે સ્વ. ઉત્તમચંદ દેવરાજ કપાસીના જમાઇ તા. ૨૮-૭-૨૪ રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
હરમડીયા નિવાસી હાલ મલાડ ગં. સ્વ. જયાબેન શાંતિલાલ મડિયાના સુપુત્ર ચંપકલાલ (ઉં.વ.૭૮) તા. ૩૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. બીંદુબેનના પતિ. હર્ષિલ અને અમીષાના પિતા. મિતલ અને હિરેનના સસરા. તે સ્વ. પ્રફુલભાઇ તથા પ્રકાશભાઇ, સ્વ. નિર્મલાબેન, સ્વ. તારાબેન, સ્વ. બબીબેન, નીરૂબેન, દમયંતીબેન, ભાવનાબેન, હર્ષાબેનના ભાઇ. તે સ્વ. બાબુલાલ મુલચંદ ધોડાદરના જમાઇ પ્રાર્થના: તા. ૧-૮-૨૪ના ગુરુવારના ૧૦થી ૧૨, ઠે. કાંદિવલી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ). ચક્ષુદાન કરેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?