જૈન મરણ
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના રવિન્દ્ર લક્ષ્મીચંદ સાવલા (ઉં.વ.૭૧) તા. ૩૦-૫-૨૪ના અવસાન પામેલ છે. વેલબાઇ લક્ષ્મીચંદ માલસીના પુત્ર. સ્વ. કિરણ અને સ્વ. આરતીના પતિ. નિરાલી, ગૌરી, કુલીન, વિશાલના પિતા. પ્રમીલાબેન વસંત વોરા, નિર્મલા નેમચંદ છેડા,સુશીલા મનહર ગાલા, ચંદન હસમુખ નંદુ, રંજન દિનેશ ગાલા, મધુ હીરેન છેડા, કીરીટના ભાઇ. કોડાયના સ્વ. મોંઘીબેન શામજી પ્રેમજી ગડાના જમાઇ. પ્રાર્થનાસભા : એફ.પી.એચ. (ગરવારે) બેન્કવેટ હોલ, પાંચમે માળે, એફ.પી.એચ. બીલ્ડીંગ, લાલા લજપતરાય માર્ગ, હાજી અલી, મુંબઇ-૪૦૦૦૩૪. ટા. ૪.૩૦ થી ૬.૦૦. ઠેકાણું : રવિન્દ્ર લક્ષ્મીચંદ સાવલા, એન્જલ એપાર્ટમેન્ટ, પંડિત રમાબાઇ રોડ, ગામદેવી, મું. ૪૦૦૦૦૭.
ભોરારાના મા. મેઘબાઇ મગનલાલ કાનજી દેઢીયા (ઉં.વ. ૯૨) તા. ૩૧-૫-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. વેજબાઇ કાનજી ગગુના પુત્રવધુ. મગનલાલ કાનજીના પત્ની. કોકીલા, સુરેશ, મધુ, ઇલાના માતાજી. પત્રીના સ્વ. વિરામા ભારમલ ભોજાના દિકરી. સ્વ. રાઘવજી, ટોડા સ્વ. સુંદરબેન મુરજી, પત્રી સ્વ. મણીબેન ડુંગરશી, કારાઘોઘા સ્વ. કંકુબેન ટોકરશી, કાંડાગરા સ્વ. લીલાવતી હરીલાલના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. સુરેશ મગનલાલ દેઢીયા, ૮૦૫, મારબલ આર્ક, યશવંત તાવડે રોડ, દહીંસર (ઇસ્ટ), મું. ૬૮.
બાડાના અ.સૌ. વંદના હર્ષદ વિસરીયા (ઉં.વ. ૫૩) તા. ૩૧-૫-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી મંજુલાબેન લાલજી ખીમજીના પુત્રવધુ. હર્ષદના ધર્મપત્ની. તલવાણાના માતુશ્રી ગુણવંતી કલ્યાણજીના સુપુત્રી. રાજેશ, બિદડાના લીના અરવિંદના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). ટા. ૨ થી ૩.૩૦. નિ. હર્ષદ વિસરીયા, ૫૦૧, અભિનંદન, ડો. આંબેડકર રોડ, હિંદમાતા, પરેલ, મું. ૪૦૦૦૧૨.
રાયણના નવિનચંદ્ર રામજી ગડા (ઉં.વ. ૭૯) તા. ૧-૬-૨૦૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી ગાંગબાઇ રામજી ગડાના સુપુત્ર. નિર્મળાબેનના પતિ. નિરાલીના પિતા. સ્વ. શાંતીલાલ, લક્ષ્મીચંદ, કિશોર, દેશલપરના ચંદનબેન ભવાનજી સોનીના ભાઇ. બિદડાના સુંદરબાઇ દેવજી ઘેલાના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. એડ્રેસ: નિર્મળાબેન ગડા, ૨, સંગીતા કો.ઓ.સોસાયટી, સરદાર વી.પી.રોડ, સાંતાક્રુઝ (ઇ.), મુંબઇ-૫૪.
રતાડીયા (ગણેશવાલા)/હાલે ધરમપુર- વલસાડના વિનોદ ખીમજી છેડા (ઉ.વ. ૬૦) તા. ૧-૬-૨૪ ના અરિહંતશરણ પામ્યા છે. માતુશ્રી જમકુંરબાઈ/મેઘબાઈ ખીમજી ખેરાજના પુત્ર. રેખાના પતિ. રાજ, ચાર્મીના પિતા. જાદવજી, દામજી, વસંત,રાણબાઈ જાદવજી નંદુના ભાઈ. ગુંદાલાના ભાનુબેન પ્રેમજી રાંભીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. સદ્ગતશ્રીની આત્મશાંતિ અર્થે ૧૨ નવકાર ગણવા. નિવાસ : રાજ વિનોદ છેડા : ૩૯૬/૨/૧૬-એ, નટવર પાર્ક, બસ ડેપોની પાછળ, ધરમપુર, વલસાડ-૩૯૬૦૫૦.
નવાવાસના રાજબાઈ મણીલાલ સાવલા (ઉં.વ. ૯૩) તા. ૩૧-૫-૨૪ના અવસાન પામ્યા છે. મણીલાલ પ્રેમજીના ધર્મપત્ની. લક્ષ્મીબેન પ્રેમજી કારૂભાઈના પુત્રવધૂ. વિમળા, વર્ષા, ડો. દક્ષા, રક્ષાના માતુશ્રી. કોડાયના રતનબેન ખેતશી દેવશી લાલનના સુપુત્રી. તલકશી, પાનબાઈ વીરજી, મો. આસંબીયા લક્ષ્મીબેન શામજી, નાનબાઈ શામજી, નેણબાઈ શામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિમળાબેન નાનજી શાહ : ૧૦/૪૦૨, પ્રતિભા, ઊં.અ. સુબ્રમણીયમ રોડ, માટુંગા-સે.રે.
મંજલ (હમલા)ના પ્રવિણકુમાર ગોવિંદજી દેઢિયા (ઉ.વ.૭૩) તા. ૨૯-૫-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી ભાણબાઇ ગોવિંદજીના સુપુત્ર. દેવપુર માતુશ્રી દેવકાબેન નાનજી કાનજી ગાલાના જમાઇ. પદ્મીનીબેનના પતિ. આરતી, જતીન, સ્વ. શ્ર્વેતાના પિતા. બીપીન, અનીલ, રવિ, ગીતાના ભાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા. સંઘ સંચાલિત શ્રી કરસન લધુ હોલ, દાદર (વે), બપોરે ૪ થી ૫.૩૦. ઠે. પ્રવિણ ગોવિંદજી, રૂમ નં. ૪, અંબિકા ભુવન, ડી.એન.સી. સ્કુલની પાછળ, નાંદિવલી રોડ, ડોંબિવલી (ઇ).
ટોડાના અ.સૌ. લીલાવંતી સુરજી સંગોઇ (ઉ.વ. ૮૮) તા. ૩૧-૫ના અવસાન પામેલ છે. માતુશ્રી ઉમરબાઇ દેવજીના પુત્રવધુ. સુરજીના પત્ની. પ્રદીપ, જ્યોત્સના, ગીરીશ, નીતીન, જયેશના માતુશ્રી. કારાઘોઘાના સોનબાઇ પદમશી ધારશીના પુત્રી. ભવાનજી, સાડાઉના લક્ષ્મીબેન મગનલાલના બહેન. પ્રાર્થના : કચ્છી કડવા પાટીદાર વાડી, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ) ટા. ૩ થી ૪.૩૦. નિ. સુરજી સંગોઇ, ૨૦૩, વિશાલ એપાર્ટમેન્ટ, ટેલીફોન એક્ષચેંજની સામે, ઓલ્ડ માણેકલાલ, ઘાટકોપર (વેસ્ટ),
શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ મનફરાના સ્વ. મઘીબેન દેવશી પાલણ દેેઢિયા (ઉં.વ.૮૭) બુધવાર તા. ૨૯.૦૫.૨૪ના મુંબઈ મધ્યે અરિહંતશરણ પામેલ છે. સ્વ. દેવશી પાલણ દેઢિયાના ધર્મપત્ની, સ્વ. હિરાબેન પાલણ રવજીના પુત્રવધુ, રમેશ, શૈલેષ, સ્વ. શાંતીબેન, સ્વ. રાજુલબેન, સરોજ, મીનાના માતુશ્રી, કંચન, અલ્પા, લક્ષ્મીચંદ વિસરીયા, સ્વ. મણીલાલ ગાલા, નલીન બોરીચા,હસમુખ ગીંદરાના સાસુ, સ્નેહ, મિલોની, કૃષા, યેશાના દાદીમાં, રેશ્મા, મયુરી, વૈશાલી, નિખીલ, હર્ષ, પ્રિયાંક, રૂચી, ઉર્વશી, હર્ષિલના નાનીમાં. ગામ હલરાના સ્વ. ગંગાબેન જગશી લધા છેડાની સુપુત્રી. પ્રાર્થના સભા સોમવાર તા. ૦૩.૦૬.૨૪ના પ્રા.ટા.૩.૦૦ થી ૪.૩૦ પ્રા.સ્થળ.યોગી સભાગૃહ, દાદર – ઈસ્ટ, નિવાસ સ્થાન: ૫૧૨ની બી, મોના એપાર્ટમેન્ટ, નવરંગ સિનેમાંની બાજુમાં, જે.પી.રોડ, અંધેરી -વેસ્ટ, મુંબઈ – ૫૮.