મરણ નોંધ

જૈન મરણ

ગામ ભચાઉના નંદુ કેશરબેન ખાંખણ (ઉં. વ. ૭૭) ૨૫-૫-૨૪, શનિવારે દેશમાં અરિહંતશરણ થયેલ છે. સ્વ. પોપટલાલ ખાંખણ નંદુના ધર્મપત્ની. સ્વ. ડાઈબેન/દેમંતબેન ખાંખણ પેથા નંદુના પુત્રવધૂ. શાંતિલાલ, સ્વ. ધીરજ, નવીન, જવેર, કાંતા, સ્વ. દમુ, દક્ષા, નીતાના માતુશ્રી. પ્રભા, ઉમરશી, અમરશી, ભગવાનજી, ભરત, પંકજના સાસુ. નાનજી, ખેરાજ, પ્રેમજી, અમૃતબેન, શાંતુના ભાભી. પાર્વતી, મણી, વેલુના જેઠાણી. પ્રાર્થના ગુરુવાર, ૩૦-૫-૨૪ના રોજ સ્થળ: પ્યુપીલ્સ સ્કૂલ, એસ.વી. રોડ, ખાર (વેસ્ટ) ૩થી ૪.૩૦. પ્રાર્થના પછી બરવિધી રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી (ઘુંટું) નિવાસી હાલ મુંબઈ સ્વ. દેવચંદ અમુલખ મહેતાનાં પુત્ર ગિરીશભાઈ (ઉં.વ. ૭૫) તા. ૨૭-૫-૨૪ સોમવારે સાંતાક્રુઝમાં અરિહંતશરણ પામેલ છે. તે પ્રતિમાબેનનાં પતિ. મેઘા ધીમંત મહેતા, રૂપલ સમીર દોશી અને દિશા પરેશ ગાંધીનાં પિતા. મિતી, પ્રથમ, ધિયારાનાં નાના. સ્વ. શાંતિલાલ ગોપાલજી પતીરાનાં જમાઈ. સ્વ. જયંતીભાઈ, સ્વ. ઇન્દુમતીબેન, રસુબેન, સ્વ. સુરેશભાઈ, રજનીભાઇ, હર્ષિદા, અનિલ, હિમાંશુ, સોનલ તથા ઈલાનાં ભાઈ. પ્રાર્થનાસભા તા. ૩૦-૫-૨૪ ગુરુવારે સાંજે ૪ થી ૬માં રાખેલ છે. આજીવાસન હૉલ, એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની બાજુમાં, જુહુ રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button