મરણ નોંધ

જૈન મરણ

દશાશ્રીમાળી દેરાવાસી જૈન
માંગરોળ, હાલ ઘાટકોપર વિલાસબેન પારેખ (ઉં. વ. ૭૭), તેઓ જાંબુડા નિવાસી સ્વ. હેમકુંવરબેન કેશવલાલ ભાણજી ચિતલિયાના સુપુત્રી, તા. ૪/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ધીરેન, નિપા અને તેજસના માતુશ્રી. નેહા, કેતન શાપરીયા, પ્રીતિના સાસુ. અમન, હેતા, કુણાલ આશી અને ભવ્યના નાની-દાદી. સ્વ. મણીભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. મહાસુખભાઈ, ચંદુભાઈ, સ્વ. બટુકભાઈ, સ્વ. જયકાંત ઈ, નટુભાઈ, સ્વ. માનકુંવરબેન, સ્વ. અંજુબેન, સ્વ. સવિતાબેન, સ્વ. કુસુમબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી સ્થાનક્વાસી જૈન
લીંબડી નિવાસી સ્વ. ચંદ્રકાન્ત મોતીલાલ શેઠના ધર્મપત્ની, નીલમબેન (ઉં. વ. ૭૮) તે તા. ૨૮/૯/૨૦૨૩ના અરિહંત શરણ પામેલ છે. તે રંજનબેન હસમુખભાઈ, પ્રવિણભાઈના ભાભી. પિયરપક્ષે સ્વ. અમૃતલાલ રતનશી ડગલીના સુપુત્રી. સ્વ. દિનેશભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. ધર્મિષ્ઠાબેન , સ્વ. તરલાબેન રમેશભાઈ કામદારના બેન. લૌકિક વ્યવહાર બંધ છે.
દેરાવાસી જૈન
હાલ મુંબઈ, કોકિલાબેન જગદીશભાઈ શાહ (ઉં. વ. ૯૨) તા ૪/૧૦/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે અજયભાઇ અને અમિતભાઇના માતુશ્રી. મીનાબેન અને શિબાનીબેનના સાસુ. સાહિલ, વનય, કવન, જયનીના દાદી. જ્હાનવી તથા રોહનના દાદી સાસુ. ૨૦૧/૨૦૨, સ્કાય લાર્ક – એ લોખંડવાલા કોમ્પલેક્ષ, અંધેરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી દિગંબર જૈન
વાંકાનેર, હાલ સોનગઢ મુંબઈ પ્રફુલ્લભાઈ પ્રભુલાલ સપાણીના ધર્મપત્ની અરુણાબેન (ઉં.વ. ૭૩) તે નેહા -આશિષ, મેઘા -આદર્શ, વિકી-અમીના માતુશ્રી. તે ક્રિશા, મેહર, માયરા, આશવી, અહમ, અક્ષતના દાદી/નાની. તે જ્યોતિબેન જયેન્દ્રકુમાર, સ્વ. મહેન્દ્રભાઇ- સ્વ. મીનાબેન, વિજયભાઈ-અમિતા, ભારતીબેન પંકજભાઈ, જયશ્રીબેન દિલીપભાઈ તથા સુનિલભાઈ-પૂર્વીના બંધુપત્ની. તે પિયર પક્ષે સ્વ. સુખલાલ અમૃતલાલ શાહના દીકરી, રવિવાર, તા. ૧-૧૦-૨૩ના દેહ પરિવર્તન થયેલ છે. પ્રાર્થના સભા શનિવાર, તા. ૭-૧૦-૨૩ના ૩:૩૦ થી ૫:૦૦, લવંડર બાગ, ૯૦ ફીટ રોડ, ગરોડિયા નગર, પહેલે માળે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, ઘાટકોપર ઈસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા, હાલ વસઈ રોડ, સ્વ. ચંપકભાઈ નથુભાઈ અજમેરાના ધર્મપત્ની, તારામતીબેન (ઉં.વ. ૮૩) તા. ૪-૧૦-૨૩ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેશ, હીતેષ, જયેશ અને મીતાબેન ચંદ્રકાન્તના માતુશ્રી. તે સ્વ. કાંતીભાઈ, સ્વ. દલીચંદભાઈ, સ્વ. બાવચંદભાઈ, સ્વ. મનસુખભાઈ, જશુબેન દેસાઈ, હંસાબેન તુરખીયા, ઈન્દુબેન વીરાણી અને ઉષાબેન દોશીના ભાઈના ધર્મપત્ની. અ.સૌ. જયશ્રીબેન, ચારૂબેન, રૂપલબેનના સાસુ. તે સ્વ. કનુભાઈ, સ્વ. રસિકભાઈ, હીમ્મતભાઈ, પ્રેમચંદભાઈ, સ્વ. લલિતાબેનના બહેન. તે નીરવ, કુશલ, નૈતિક, રાજ, ઝીનલના દાદીમા. સ્વેતા, ચીરાગના નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૮-૧૦-૨૩ને રવિવારના ૧૦.૩૦ થી ૧૨.૩૦, શ્રી શ્ર્વેતાંબર સ્થા. જૈન સંઘ, ગુજરાતી સ્કૂલની પાછળ, માણેકપુર, વસઈ રોડ-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા હાલ કલકત્તા સ્વ. કલાવતીબેન ચુનીલાલ દોશીના પુત્રવધૂ. જયોતિન્દ્રભાઇ ચુનીલાલ દોશીના ધર્મપત્ની હિનાબેન (ઉં. વ. ૭૨) ગુરુવાર તા. ૫-૧૦-૨૩ના અરિહંશરણ પામેલ છે. દેવાંગ-ડિમ્પલ અને ચિરાગ-અમિના માતુશ્રી. પૂર્તિ અને યશના દાદીજી. પાલિતાણા નિવાસી સ્વ. જયાબેન દોલતરાય મહેતાના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
દ. શ્રી. સ્થાનકવાસી જૈન
(નગર પીપળીયા) સોલાપુર હાલ ઘાટકોપર મહેન્દ્રકુમાર વોરા (ઉં. વ. ૭૯) તા. ૬-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ન્યાલચંદ નરભેરામ વોરાના સુપુત્ર. તે ભારતીબેનના પતિ. સ્વ. મનીષાબેન, ભાવેશભાઇના પિતાશ્રી. સ્વ. ગીરીશભાઇ, રમણીકભાઇ, સ્વ. વિદ્યાચંદ્ર, સ્વ. પ્રકાશભાઇ, સ્વ. લિલમબેન મારલીયા, સ્વ.ભાનુબેન કામાણી, સ્વ. પુષ્પાબેન મિઠાણી, સ્વ. જયોત્સનાબેનના ભાઇ. જસદણ નિવાસી સ્વ. ગીરધરલાલ ભવાનભાઇ સંઘવીના જમાઇ. સૌ. જલપાબેનના સસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું ૫થી ૮. તા. ૮-૧૦-૨૩ના
રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
તલવાણા હાલે થાણાના ખીમજી લખમશી છેડા (ઉં. વ. ૮૫) તા. ૫-૧૦-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી કુંવરબાઇ લખમશીના પુત્ર. લીલાવંતીના પતિ. જાગૃતિ, ફાલ્ગુની, રોમીલના પિતા. શામજી લખમશીના ભાઇ. ત્રગડી માતુશ્રી વેજબાઇ હીરજીના જમાઇ. પ્રા. ટીપટોપ પ્લાઝા, ૨જે માળે, એલ.બી.એસ. રોડ, થાણા (વેસ્ટ), ૩થી ૪-૩૦.
સુરત વીશા ઓશવાલ મૂર્તિપૂજક જૈન
રેણુકાબેન ઝવેરી (ઉં. વ. ૮૫) તે સ્વ. રજનીકાંત શાંતીચંદ નાનુભાઇ ઝવેરીના પત્ની. સોનલ સુકેતુભાઇ ઝવેરી, સ્વ. સુનીલ તેમ જ સપના ઉદયભાઇ ઝવેરીના માતુશ્રી. પિન્કીબેનના સાસુ. તેમ જ અનમોલ હૈનીસાના દાદીમા. તા. ૫-૧૦-૨૩ના મુંબઇમાં દેવલોક પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર હાલ ઘાટકોપર સ્વ. જયાબેન રેવાલાલ માણેકચંદ દોશીના સુપુત્ર ભૂપેન્દ્રભાઇ (ઉં. વ. ૭૮) તા. ૫-૧૦-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે ઉલ્લાસબેનના પતિ. નીપા પિયુષભાઇ ગોડા, શિલ્પા જયેશકુમાર દેસાઇ અને નીશા આશિષકુમાર મહેતાના પિતાશ્રી. તથા સ્વ. ગિરીશભાઇના મોટાભાઇ. સ્વ. કાંતિભાઇ, સ્વ. શાંતિભાઇ, સ્વ. ધીરજભાઇ અને સ્વ. રમણીકભાઇ દોશીના ભત્રીજા. તથા બાબરા નિવાસી સ્વ. રતિભાઇ મગનલાલ અજમેરાના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા