જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રાજપરા (તણસા) નિવાસી હાલ મુલુન્ડ, સ્વ. અનંતરાય ઉજમશીભાઈ શાહના ધર્મપત્ની ગં.સ્વ. મધુકાંતાબેન (ઉં. વ. 80) સોમવાર, 27-5-24ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ મનીષભાઈ તથા પંકજભાઈના માતુશ્રી. તે બીનાબેન તથા વર્ષાબેનના સાસુ. નીલ-પુજા, કેવિન, આદેશ, હેતના દાદી. સ્વ. જયાબેન ગીરધરલાલ, સ્વ. હસમુખભાઈ, ઈન્દુમતીબેનના ભાભી. પિયર પક્ષે પાલીતાણાવાળા અમૃતલાલ દીપચંદભાઈ શાહના દીકરી. ગુરુવાર, 30-5-24ના 9થી 12 શ્રી શત્રુંજયની ભાવયાત્રા રાખેલ છે. સ્થળ: શ્રી જીવરાજ ભાણજી હોલ (અશોક હોલ), મેહુલ ટોકિઝ પાસે, મુલુંડ વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચાંવડ નિવાસી, હાલ કાંદિવલી, સ્વ. ચંદુલાલ અમૃતલાલ વસાણીના ધર્મપત્ની ગં.સ્વ. રમાબેન વસાણી તા. 26-5-24ના અરિહંતશરણ પામેલ છે. તે નરેન્દ્રભાઈ તથા સ્વ. મહેન્દ્રભાઈના માતુશ્રી. રૂપાબેન તથા ગીતાબેનના સાસુ. સ્વ. ચીમનભાઈ, સ્વ. પ્રતાપભાઈ, મનસુખભાઈ, સ્વ. પ્રવિણભાઈ તથા સ્વ. પ્રભાબેન વૃજલાલ, સ્વ. લાભુબેન વલ્લભદાસ, સુશીલાબેન પ્રવિણચંદ્ર, ઉષાબેન દિનકરરાયના ભાભી. વાવડી નિવાસી નાગરદાસ ગીરધરલાલ શેઠની સુપુત્રી. બળવંતભાઈ, સ્વ. બિપિનભાઈ, પ્રવિણભાઈ, સ્વ. પુષ્પાબેન, તારાબેન, સ્વ. હસુબેન, સ્વ. હેમલતાબેન, ઈન્દુબેન, ઈલાબેનના બેન. પ્રાર્થનાસભા તા. 28-5-24, મંગળવારના 4થી 6 રાખેલ છે. સ્થળ: મધુરમ બેનક્વેટ હોલ, સીમપોલી રોડ, ગોખલે સ્કૂલની બાજુમાં, બોરીવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ફરાદીના અશોક સાવલા (ઉં. વ. 61) તા. 23/5ના અવસાન પામેલ છે. માતુશ્રી તેજબાઇ વીરજી પાંચારીયાના સુપુત્ર. કલાવતીના પતિ. અમૃતલાલ, જેઠાલાલ, મોરારજી, હરખચંદ, નાગજી, વિસનજી, કિશોર, પ્રદીપ, વેજબાઇ / ઉષાબેન મેઘજી, ભુજપુર લક્ષ્મીબેન પદમશી, સાકરબેન શાંતિલાલ, રામાણીયા હીરાવંતી મહેન્દ્ર, ગુંદાલા અનુસુયા મહેન્દ્રના ભાઇ. વલસાડ (પીઠા) ગંગાબેન રવજી પ્રેમાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે.) ટા. 2 – 3.30.
કપાયાના શાંતિલાલ રામજી સંગોઈ (ઉં. વ. 79) તા. 26.5.24ના અવસાન પામેલ છે. કેશરબેન રામજીના પુત્ર. શાંતાના પતિ. જયંતીના ભાઇ. કોશા, રાજેશના પિતા. લાખાપરના લક્ષ્મીબેન લાલજી શેઠિયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંતિલાલ સંગોઈ, 5/18, ગુરુ દર્શન, જગડુશાનગર, ઘાટકોપર(વે).
લાખાપુરના કસ્તુરબેન ધનજી લાલજી શેઠીયાના જમાઇ ફાલ્ગુનદાસ (ઉં. વ. 80) તા. 17/5/24ના અવસાન પામેલ છે. અબાબાઇ રામદાસના પુત્ર. નિર્મલાના પતિ. નૈના નીતાના પિતા. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અનીલ શેઠીયા, જીવન બહાર સોસાયટી, રોડ નં.3, ચેમ્બુર-ઇસ્ટ.
બિદડા દખણા ફરીયાના શ્રી નાનજી વીરજી મોતા (ઉં. વ. 82) તા. 25.05.24ના અવસાન પામેલ છે. બિદડાના સ્વ. ગણપત આશારીયા ફુરિઆ (વલસાડના લક્ષ્મીબેન છગનલાલ)ના જમાઇ. સ્વ. તારાબેન (શ્રીમતી નિર્મળાબેન)ના પતિ. ભરત નાનજીના પિતા. જેવત વીરજી મોતા, હરશી વીરજી મોતા, કેસરબેન કરમશી વોરાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ : ભરત નાનજી મોતા, રૂમ નંબર-2, દત્તુ બાબુરાવ પાટીલ ચાલ, એકસર રોડ, દેવકી નગરની બાજુમાં, બોરીવલી (વે).
ગુંદાલાના કવિતા (કિશોરી) દિલીપ રાંભિયા/ શાહ (ઉં. વ. 58) તા. 26/05/24ના અવસાન પામેલ છે. સ્વ. કેસરબેન ભવાનજી ભીમશીના પુત્રવધૂ. સ્વ. દિલીપ ભવાનજીના ધર્મપત્ની. કિંજલના માતોશ્રી. બેરાજાના સ્વ. સાકરબેન ખીમજી કક્કાની સુપુત્રી. અશોક, પરેશ, રમેશની બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કવિતા રાંભિયા, 402, અહેશાન હાઉસ, આઈસીઆઈસીઆઈ બેંકની ઉપર, આર.સી. પટેલ રોડ, ચંદાવરકર ક્રોસ રોડ નં.1, બોરીવલી વેસ્ટ.
રામાણીયાના શ્રી નીતિન દિનેશ રાંભીયા (ઉં. વ. 52) તા. 25-5-24ના અવસાન પામેલ છે. પ્રભાબેન દિનેશના પુત્ર. બીનાના પતિ. વર્ષિલ, તન્વીના પિતા. જયેશ, શિલ્પાના ભાઇ. ફરાદીના કંચનબેન ભવાનજી મારૂના જમાઇ. પ્રા. શ્રી માટુંગા કચ્છી શ્વે.મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.), મું.-19. સાંજે 4 થી 5.30.