મરણ નોંધ

જૈન મરણ

વિજાપુર નિવાસી હાલ મુંબઈ શ્રીમતી નિર્મળાબેન વિનોદચંદ્ર દોશી (ઉં.વ. ૮૦) તે સંદીપભાઈ, નીતાબેન, સ્વાતિબેન, જિગીષાબેનના માતુશ્રી. માધવીબેન, જયેશકુમાર, પારસકુમાર, સંજયકુમારના સાસુ શનિવાર, તા. ૨૫/૫/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૬/૫/૨૪ના ૪ થી ૬. એસ્પી ઓડિટોરિયમ, માર્વે રોડ, મલાડ વેસ્ટ.

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
બોટાદ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મંજુલાબેન અનોપચંદ મણીલાલ કોઠારીના સુપુત્ર હરેશભાઈ (ઉં.વ. ૬૮) તા. ૨૩/૫/૨૪ ને ગુરુવાર અવસાન પામેલ છે. તે પ્રજ્ઞાબેનના પતિ. મેહુલ-અમીના પિતા. હૃદય અને માહીના દાદા. સ્વ. જયંતિલાલ છગનલાલ શાહના જમાઇ. પરેશભાઈ મગનલાલ સંઘવીના વેવાઈ. લૌકીક વ્યવહાર અને પ્રાર્થના રાખેલ નથી. ૨૧૫/૫૭૮૩, અરુણોદય દર્શન, ૯૦ ફીટ રોડ, આઈ.ડી.એફ.સી ફર્સ્ટ બેંક સામે, ઘાટકોપર ઈસ્ટ.

સ્થાનકવાસી જૈન
રસનાળ નિવાસી હાલ કાંદીવલી (ઈ) મહેન્દ્રભાઈ શાન્તીલાલ શેઠ (ઉં.વ. ૮૫), તે તા. ૨૩-૫-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. રસીલાબેનના પતિ. સુનીલભાઈ અને સંજયભાઈના પિતા. તૃપ્તીબેન, મોનાબેનના સસરા. સ્વ. શીરીષભાઈ, રમેશભાઈ, નીરૂભાઈ, દીનેશભાઈ, કિરીટભાઈ, જયંતભાઈ, રાજનભાઈ, સ્વ. મંજુબેન ચંદ્રકાન્તભાઈ મોદી, સ્વ. ભાનુબેન વસંતરાય શાહ અને શ્રીમતી સ્મીતાબેન નિતીનભાઈ દેસાઈના ભાઈ. સલોની, દ્રષ્ટી, શીબેનના દાદા. દિરેન્દ્ર અભેચંદ દોશીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
નાંગલપુરના ગંગાબાઈ (ગાંગબાઈ) લખમશી માડણ ગોગરી (ઉં.વ. ૮૯) તા. ૨૪-૫-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. લખમશીભાઈના ધર્મપત્ની. દેમીબાઈ માડણના પુત્રવધૂ. ભાનુમતી, પ્રવીણા, ભારતીના માતુશ્રી. મેરાવાના રતનબેન વીજપાર ખેરાજના પુત્રી. મેરાવાના રામજી વીજપાર, નાંગલપુરના મણીબેન જેઠાલાલના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાજેશ સાવલા, ૨૦૨, ભાવેશ્ર્વર દર્શન, આણંદજી લેન, એમ. જી. રોડ, ઘાટકોપર (ઇસ્ટ).

સંબંધિત લેખો

વિંઝાણના માતુશ્રી લીલાવંતી હીરજી રાંભીયા (ઉં.વ. ૮૦) તા. ૨૪-૫-૨૪ના અવસાન પામેલ છે. સોનબાઈ પાસુના પુત્રવધૂ. હીરજીના પત્ની. ભરત, સ્વ. મીના, પ્રવિણા, જાગૃતી, દક્ષાના માતુશ્રી. ચાંગડાઈના ઉમરબાઈ પરબત નાગડાના પુત્રી. દામજી, લાલજી, હેમરાજ, પાનબાઈ, પુષ્પાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હીરજી રાંભીયા, બી/૫, મોર્ડન વીલા, ત્રીજે માળે, ગોળીબાર રોડ, રોડ નંબર ૭,
સાંતાક્રુઝ (ઇ).

ચીયાસર હાલે હૈદ્રાબાદના ઉષાબેન તલકશી ગાલા (ઉં.વ. ૮૧) તા. ૨૪-૫-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. દેમીબેન નાનજી ભાણજીના પુત્રવધૂ. તલકશીના પત્ની. વિલાસ, તરૂણ, જયશ્રી, ભાવનાના માતા. કેસરબેન મેઘજી કારાણીના પુત્રી. પ્રવિણચંદ્રના બેન. પ્રા. હૈદ્રાબાદ જૈન ભવન. ટા.: ૪ થી ૪.૩૦ કલાકે.
કારાઘોઘાના માતુશ્રી સુધાબેન ખીમજી શેઠીયા (ઉં.વ. ૮૫) તા. ૨૩-૫-૨૪ના અવસાન પામેલ છે. વેજબાઈ નાનજી લખધીરના પુત્રવધૂ. ખીમજી નાનજીના ધર્મપત્ની. કલ્પા, ચેતનના માતુશ્રી. કપાયા રાણબાઈ વીરજી સંગોઈના સુપુત્રી. મણીબાઈ, ચુનીલાલ, જવેરબાઈ, કાંતિ, અશોકના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કાંતિલાલ પ્રેમજી મારૂ, ૬૦૧, ૨૭૨ મોન્ટ કિયારા, દેવધર રોડ, માટુંગા (ઈ).

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
ઘનાળા, તા. હળવદ નિવાસી, હાલ ગોરેગામ, સરોજબેન સુમતિલાલ મહેતા (ઉં.વ. ૭૬), તે હરેશભાઈ, રીટાબેન, રાજેશભાઈ તથા સ્વ. ચિરાગભાઈના માતુશ્રી. ડિમ્પલબેન તથા મીતાબેનના સાસુ. તે રૂચિ તથા ધર્મીના દાદી. સ્વ. રતીલાલભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. વિનોદભાઈ, સ્વ. લલિતાબેન, સ્વ. સુશીલાબેન, પ્રજ્ઞાબેન, સ્વ. સરલાબેનના ભાભી. પિયર પક્ષે ટીક્કર(રણની) નિવાસી સ્વ. કુમુદરાય નગીનભાઈ મહેતાના બહેન. ગુરૂવાર, ૨૩-૫-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. ભાવયાત્રા તા. ૨૬-૫-૨૪ના ૩.૦૦ થી ૫.૦૦. દામોદર વાડી, અશોક ચક્રવતી રોડ કાંદિવલી ઈસ્ટ.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિજયાલક્ષ્મી પ્રાણલાલ ખેતાણીના સુપુત્ર મુકુંદભાઇ (ઉ. વ. ૬૧) તે અવનીના પતિ. તે કોમલ, મનના પિતાશ્રી. ગુરુવાર, તા.૨૩-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રક્ષાબેન ભૂપેન્દ્રભાઇ તુરખીયા, નવીનભાઇ, નિરંજનભાઇ, શૈલેષભાઇના ભાઇ. તે સુદર્શન ચત્રભુજ મહેતા, (મોરબીવાળા)ના જમાઇ. તે એકતા, અંકિતા,ધરા, ગૌરવ, જયના કાકા. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૭-૫-૨૪ના ૩થી ૫. ઠે. પારસધામ, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button