મરણ નોંધ

જૈન મરણ

પ્રભાસ પાટણ વિશા ઓસવાળ જૈન
પ્રકાશ મુલચંદ શાહ (ઉં. વ. ૬૩) તે ભાનુમતી મુલચંદ વંદ્રાવન શાહના સુપુત્ર તથા વેરાવળ નિવાસી ચંદ્રમણીબેન કાંતીલાલ મેઘજી શાહના જમાઈ હાલ સંતાક્રુઝ. તે સ્વાતિબેનના પતિ. મિત, મેઘના પિતા. અદિતિ, કિંજલના સસરા રીયાનના દાદા તે ૧૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. શ્રદ્ધાંજલિ ૧૯-૨-૨૪ના રોજ ૪ થી ૬ કલાકે, બીલાવા ભવન, ગુરૂનારાયણ રોડ, સાંતાક્રુઝ -ઈસ્ટ.
સોરઠ વિસા શ્રીમાળી જૈન
જૂનાગઢ નિવાસી સ્વ. ઈશ્ર્વરલાલ હરખચંદ શેઠ અને સ્વ. મંગળાબેન શેઠના પુત્ર વસંતભાઈ શેઠ (ઉં. વ. ૮૩) તે સાધનાબેનના પતિ હાલ કેનેડા મુકામે, ૧૭-૨-૨૪ના અવસાન થયેલ છે. તે સ્વ. નવીનભાઈ, સ્વ. ધીરેનભાઈ, યતીનભાઈ, સ્વ. પીયુષભાઈ, શૈલેષભાઈ તથા ભાનુબેન જી. શાહ, હંસાબેન જે. વોરાના ભાઈનું કેનેડા ખાતે અવસાન થએલ છે. અંતિમસંસ્કાર કેનેડા મુકામે થએલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
રામપુરા ભંકોડા નિવાસી હાલ ભાઈંદર પુષ્પાબેન કાંતીલાલ શાહના સુપુત્ર નરેશભાઈ કાંતીલાલ શાહ, (ઉં. વ. ૭૮) તે અમીબેન સંદીપકુમાર શાહના પિતા, તે ભરતભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ.મુકેશભાઈ, સંજયભાઈ, કોકીલાબેન ચંપકલાલ વેારા, રીટાબેન કીર્તિભાઈ શાહ, સાધનાબેન ઊત્તમકુમાર શાહના ભાઈ. તે કરણ, કીન્જલના નાનાજી. પિયરપક્ષે કાંતીલાલ માણેકભાઈ શાહ પરિવારના જમાઈ ૧૮-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે. અમીબેન સંદીપભાઈ શાહ, બી-૮૨, રૂસ્તમજી રીગલ જે એસ રોડ, આર વોર્ડ બીએમસી ઓફીસની બાજુમાં, દહીંસર વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભંડારીયા નિવાસી, હાલ મુલુન્ડ, સ્વ. રસીલાબેન તેજપાલભાઈ ભાઈચંદભાઈ શાહના સુપુત્ર. દિલીપભાઈના ધર્મપત્ની. ચંદ્રિકાબેન (ઉં. વ. ૬૯), તા. ૧૭/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ કુમારપાલભાઈ-કળાબેન, તરુણભાઇ-નીલાબેન, સ્વ. રંજનબેન નવનીતરાય મેહતા અને જયાબેન રમેશભાઈ શાહના ભાભી. કૌશલભાઈ અને પારુલબેન ના માતુશ્રી. દેવાંશી અને ભાવેશકુમારના સાસુ. તેઓ વિરતિના દાદી અને હિયા અને દીપના નાની. પિયર પક્ષે બેંગલોર નિવાસી સ્વ. પ્રતાપભાઈ માણેકચંદ મેહતા ના સુપુત્રી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નવીનાળના હીતેન વોરા (ઉં.વ. ૫૭) ૧૩-૨-૨૪ના ભાયંદરમાં અવસાન પામેલ છે. સ્વ. ચંચળબેન રતીલાલના પુત્ર. સુશીલાના પતિ. પ્રીતેન, સર્વેશના પિતા. પરેશ, કપીલ, સ્વ. જીજ્ઞાના ભાઇ. વડાલાના ગં.સ્વ. કસ્તુરબેન મણીલાલ કાનજી ગાલાના જમાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં., કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨.૦૦ થી ૩.૩૦ વાગે.
ગોધરાના લક્ષ્મીચંદ કરમશી સાવલા (ઉં.વ.૬૩) તા. ૧૬-૨-૨૪ના અવસાન પામેલ છે. વેલબાઇ કરમશીના પુત્ર. જ્યોત્સના (લીના)ના પતિ. રીતેષ, નિકુંજના પિતા. સુરેશ, જ્યોત્સનાના ભાઇ. ગાંગબાઇ ગેલાભાઇ ગડાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦.
રામાણીયાના શશીકાંત ગાંગજી રાંભીયા (ઉં.વ. ૬૭) તા. ૧૬-૦૨-૨૪ના અવસાન પામેલ છે. કેસરબેન ગાંગજીના પુત્ર. હંસાના પતિ. ભાવિન, ગુંજનના પિતા. મણીબેન, હીરાવંતી, કાંતાબેન, કલ્યાણજી, હસમુખ, દિનેશ, દીલીપ, હરેશ, કંચનના ભાઇ. ભાણબાઇ ભવાનજી મારૂના જમાઇ. પ્રા. કરસન લધુ નિસર જૈન સ્થાનક, તુલીંજ રોડ, ચાર રસ્તા, નાલાસોપારા (ઇ.) ટા. ૩થી ૪.૩૦.
નાના આસંબીયાના લક્ષ્મીચંદ લાલજી છેડા (ઉં.વ. ૮૨) તા. ૧૫-૨-૨૪ના કચ્છમાં અવસાન પામેલ છે. દેમીબેન લાલજી દેવજીના પુત્ર. વિમળાબેનના પતિ. રીપા, કેતન, જીજ્ઞેશના પિતા. મણીલાલ, ભાઇલાલ, ચાંપશી, નિર્મળા, ઝવેર, વીણાના ભાઇ. વાંઢના ઝવેરબેન ખીમજીના જમાઇ. પ્રા. યોગી સભાગૃહ, ગ્રા. ફલોર, દાદર (ઇ), ટા. ૩ થી ૪.૩૦.
રાયધણજરના લક્ષ્મીચંદ ભવાનજી ભોજાણી (ગડા) (ઉં.વ.૮૪) તા.૧૭-૨-૨૪ના અવસાન પામેલ છે. ગંગાબેન ભવાનજી મુરજીના પુત્ર. મણીબેનના પતિ. રીના, બીનાના પિતા. દેવચંદ, દમયંતી, નિર્મલા, તારાના ભાઈ. રાયધણજર પ્રભાવતીબેન મોરારજી રાયશી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કિરીટ દેઢિયા, ૨૯૫, એ, સૌમિત્ર કો. ઓપ. હાઉસીંગ સોસાયટી, ભીમાણી સ્ટ્રીટ, નપુ ગાર્ડનની બાજુમાં, માટુંગા, મું.૧૯.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટી પાનેલી નિવાસી પ્રફુલ્લચંદ્ર પોપટલાલ વોરા (ઉં.વ. ૯૬) હાલ ચેમ્બુર, મુંબઈ તા. ૧૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઈન્દુબેનના પતિ. જયેશ, સોનલ, ગીતાના પિતાશ્રી. કામિની, નિપુલભાઈ દડિયા, કેતનભાઈ ઈચ્છાપોરીયાના સસરા. સ્વ. જયંતીલાલ, સ્વ. તારાબેન મનસુખલાલ મહેતા, શાંતિલાલ, સ્વ. પ્રવિણચંદ્રના ભાઈ. કિંજલ, રાજ, રાજવીના દાદાજી. સ્વ. અંદરજી ઘેલાભાઈ પટેલના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: ૭૦૧, શ્રીનિવાસ, આર. સી. માર્ગ, ચેમ્બુર, મુંબઈ.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ચુડા નિવાસી હાલ વરલી, સ્વ. હીરાબેન નાગરદાસ કોઠારીના સુપુત્ર રસિકલાલ નાગરદાસ કોઠારી તા. ૧૭.૨.૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સુશીલાબેનના પતિ તથા મેહુલ, દેવાંગ, ખ્યાતી કિશોર રાજપાલના પિતાશ્રી. પરેશ બાબુભાઈ કોઠારીના કાકા. સેજલ, નેહાના સસરાજી. સ્વ. દલપતભાઈ વાડીલાલ શાહના જમાઈ. પાર્થનાસભા: સોમવાર, તા. ૧૯.૨.૨૪, સમય: સાંજે ૪થી ૬ વાગે બીરલા માતુશ્રી સભાગૃહ, બોમ્બે હોસ્પિટલની બાજુમાં, મરીનલાઈન્સ, મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થા. જૈન
રાણપુર ભેંસાણ નિવાસી હાલ રાજકોટ અનિલભાઈ રતિલાલ કોઠારી (ઉં.વ. ૮૨) તે સ્વ. પન્નાબેનના પતિ. જીતેન, કૌશિક, મયુરના પિતાજી. સ્વ. ભુપતભાઈ, સ્વ. મુગટભાઈ, સ્વ. મધુભાઈ, સ્વ. વિનયકાંતભાઈ, શશિભાઈ, ગં.સ્વ. હંસાબેન કાકુભાઈ કામાણી અને ગં.સ્વ. રશ્મિબેન યોગેન્દ્રભાઈ મહેતાના ભાઈ. સ્વ. મધુબેન, ગં.સ્વ. પ્રફૂલ્લાબેનના દેર. સ્વ. જયશ્રીબેન, સ્વ. રમીલાબેન, અ.સૌ. ઈલાબેનના જેઠ. શ્ર્વસુરપક્ષે સ્વ. જગન્નાથ કેશવજી પારેખના જમાઈ તા. ૧૭.૨.૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button